JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
નીચેના બે વિધાનો આપેલા છે: એક કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : બે સમાન દડાઓ \(A\) અને \(B\) સમાન વેગ ' \(u\) ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો \(A\) અને \(B\) અનુક્રમે \(h_{1}\) અને \(h_{2}\) જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો \(R=4 \sqrt{h_{1} h_{2}}\) થશે. કારણ \(R\) : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર \(h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)\) ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
- A \(A\) અને \(R\) બંને સાયાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજણ આપે છે
- B \(A\) અને \(R\) બંને સાયાં છે, પણ \(R\) એ \(A\) ની સાયી સમજણ આપતું નથી
- C \(A\) સાયું છે, પણ \(R\) ખોટું છે
- D \(A\) ખોટું છે, પણ \(R\) સાયું છે
Answer & Solution
Correct Answer
(A) \(A\) અને \(R\) બંને સાયાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજણ આપે છે
Step-by-step Solution
Detailed explanation
For same range \(\theta_{1}+\theta_{2}=90^{\circ}\) \(h _{1} h _{2}=\frac{ u ^{2} \sin ^{2} \theta_{1}}{2 g } \times \frac{ u ^{2} \sin ^{2} \theta_{2}}{2 g }\) \(\theta_{2}=90-\theta_{1}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?
JEE Mains 2021 Medium - પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ \(d\) આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર \(3R\) ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. \((R=6400\,km\) લો). ઊંડાઈ \(d\) ને બરાબર \(..........\,km\) હશે.JEE Mains 2023 Medium
- બે સમકેન્દ્રિત વર્તુળાકાર કોઇલ જે \(1\,cm\) અને \(1000\,cm\) ત્રિજ્યા અને અનુક્રમે \(10\) અને \(200\) આંટાની સંખ્યા ધરાવતા હોય, તેમને તેના કેન્દ્રો સમાન અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલા છે આ તંત્રનું આત્મ પ્રેરકત્વ ......... \(\times 10^{-8}\,H\) હશે. (\(\pi^2=10\) લો)JEE Mains 2023 Hard
- ભૌતિક રાશિઓની એવી જોડ શોધો કે જેના પરિમાણ સમાન હોય.JEE Mains 2022 Medium
- યંગનો બે-સ્લિટનો વ્યતિકરણ પ્રયોગ 480 nm અને 600 nm તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને વ્યતિકરણ ભાત રચવા માટે કરવામાં આવે છે. 480 nm તરંગલંબાઈના પ્રકાશની પ્રકાશિત શલાકાઓની ઓછામાં ઓછી કેટલી સંખ્યા 600 nm તરંગલંબાઈના પ્રકાશ દ્વારા રચાતી પ્રકાશિત શલાકાઓ સાથે પ્રથમ વખત સંપાત થશે?JEE Mains 2025 Medium
- ગોળા પર પથરાયેલ વિજભાર માટે વિજભાર ઘનતા \(\rho \left( r \right)\) છે. \(r_0, r_1, r_2,......r_N\) ત્રિજ્યા ધરાવતી \(N\) સમસ્થિતિમાન સપાટી પર વિદ્યુતસ્થિતિમાન \({V_0},{V_0} + \Delta V,{V_0} + 2\Delta V,\)\(.....{V_0} + N\Delta V\left( {\Delta V > 0} \right)\) છે. જો \(V_0\) અને \(\Delta V\) ના બધા મૂલ્ય માટે ગોળાની ત્રિજ્યામાં તફાવત અચળ હોય તો …JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- \(1\, m\) ઊંચાઈ ધરાવતા ટેબલ પર એક \(1.9\, kg\) દળનો બ્લોક પડેલો છે. \(0.1\, kg\) ધરાવતી ગોળી આ બ્લોક સાથે અથડાય અને તેની સાથે જોડાઈ જાય છે. જો અથડાતાં પહેલા આ ગોળીનો સમક્ષિતિજ દિશામાં વેગ \(20\, m / s\) હોય તો પછી બ્લોક જ્યારે જમીન સાથે અથડાય તેની પહેલા આ જોડાયેલા તંત્રની ગતિઉર્જા કેટલા \(J\) હશે? \([g =10\, m / s ^{2}\). ધારો કે તેમાં કોઈ ચાક ગતિ નથી અને અથડામણ પછી ઉર્જાનો વ્યય નહિવત છે.\(]\)JEE Mains 2020 Medium
- \('a'\) બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) \(A, B\) અને \(C\) ઉપર ત્રણ વિદ્યુતભારો \(q/2, q\) અને \(q/2\) મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ \(D\) ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
JEE Mains 2022 Medium - વિકલ સમીકરણ \({y^2}dx + \left( {x - \frac{1}{y}} \right)dy = 0\) આપેલ છે . જો \(x=1\) હોય તો \(y = 1\) આપેલ છે તો \(x\) ની કઈ કિમંત માટે \(y = 2\) મળે.JEE Mains 2019 Hard
- \(\left(1+\frac{1}{10^{100}}\right)^{10^{100}}\) થી મોટો હોય તેવો ન્યૂનતમ પૃણાંક મેળવો.JEE Mains 2021 Hard
- એક હલકો પોલો સમઘન જેની બાજુની લંબાઈ 10 cm છે અને દળ 10 g છે, પાણીમાં તરી રહ્યો છે. તેને નીચે ધકેલીને છોડવામાં આવે છે જેથી તે સરળ આવર્ત દોલનો કરે છે. આ દોલનોનો આવર્તકાળ \(y \pi \times 10^{-2} \mathrm{~s}\) છે, જ્યાં \(y\) નું મૂલ્ય _________.
(ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ, \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\), પાણીની ઘનતા \(=10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) )JEE Mains 2025 Hard - દ્વિઘાત સમીકરણ \(a x^2+b x+c=0\) નાં સહગુણકો \(a, b, c\) એ ગણ \(\{1,2,3,4,5,6\}\) માંથી છે. જો આ સમીકરણનો એક વાસ્તવિક બીજ બીજા કરતા મોટો હોવાની સંભાવના \(p\) હોય, તો \(216 p =\) ............JEE Mains 2024 Hard