ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

\(m\) દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા \(2m\) દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે \(\theta\) કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય ......... હશે.

  1. A \(1\)
  2. B \(2\)
  3. C \(6\)
  4. D \(6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1\)

Step-by-step Solution

Detailed explanation

Time of flight is same vertical component of velocity is same \(H _{\max }\) is same
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app