JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી \(t=4\,s\) એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. \(\mu A\) હશે?

- A \(0\)
- B \(3\)
- C \(2\)
- D \(1.5\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
Current \(=\) slope of \(q -t\) graph \(= 0.\) [at \(t = 4\,sec\) ]
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.JEE Mains 2015 Hard
- અચળ દબાણ \(100\, N/m^2\) એ વાયુનું કદ \(2\,m^3\) થી \(1\,m^3\) થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા \(150\, J\) ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?JEE Mains 2014 Medium
- \(50\ MHz\) આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x-\) અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં \(\vec E = 6.3\,\hat j\,V/m\) છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) ________ હશેJEE Mains 2019 Easy
- નીચે દર્શાવ્યા મુજબ અનંત વિસ્તૃત સમાંતર સમતલ સુવાહક પ્લેટો ધ્યાનમાં લો. પ્લેટોને \(+\sigma\) અને \(-2 \sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાથી સમાન રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે. જો બે પ્લેટોની વચ્ચેના મધ્યબિંદુએ +q બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ ____ થશે.
JEE Mains 2025 Hard - \(a\) પહોળાઈ ધરાવતી એક સ્થિર પર \(600\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ \(\theta=30^{\circ}\) પર દૃશ્યમાન થવા માટે \(a\) નું મૂલ્ય ......... \(\mu m\) હોવું જોઈએ.JEE Mains 2023 Easy
- પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં \(0.2\, mm\) ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો \(0\) મુખ્ય માપક્રમના \(8.5\, cm\) અને \(8.6\, cm\) ની વચ્ચે છે અને વર્નિયરનો \(6\) મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ \(cm\) હશે. (લઘુત્તમ માપશક્તિ \(=0.01\, cm )\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- 10 કિંમતો \(\mathrm{x}_1, \mathrm{x}_2, \ldots, \mathrm{x}_{10}\) ની એક આંકડાકીય માહિતી માટે, એક વિદ્યાર્થીએ મધ્યક 5.5 અને \(\sum_{i=1}^{10} x_i^2=371\) મેળવ્યો. બાદમાં તેને જાણવા મળ્યું કે તેણે માહિતીમાં બે કિંમતો 4 અને 5 ખોટી રીતે નોંધી હતી, જેની સાચી કિંમતો અનુક્રમે 6 અને 8 હતી. સુધારેલી માહિતીનું વિચરણ શું છે?JEE Mains 2025 Medium
- ધારો કે \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ બે વાર વિકલનીય વિધેય છે કે જેથી \((\sin x \cos y)(f(2 x+2 y)-f(2 x-2 y))=(\cos x\) \(\sin \mathrm{y})(f(2 \mathrm{x}+2 \mathrm{y})+f(2 \mathrm{x}-2 \mathrm{y}))\), બધા જ \(\mathrm{x}, \mathrm{y} \in \mathbf{R}\) માટે.
જો \(f^{\prime}(0)=\frac{1}{2}\), તો \(24 f^{\prime \prime}\left(\frac{5 \pi}{3}\right)\) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Hard - એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Hard - પાણીને ગરમ કરતાં પાત્રને તળિયે બનેલું પરપોટું પાત્રથી અલગ થઈને ઉપર આવે છે. પરપોટાની ત્રિજ્યા \(R\) અને પાત્રના તળિયા સાથેના વર્તુળાકાર સંપર્કની ત્રિજ્યા \(r\) લો. જો \(r < < R\) અને પાણીનું પૃષ્ઠતાણ \(T\) હોય, તો પરપોટું પાત્રથી અલગ પડે તેની માત્ર પડેલા \(r\) નું મૂલ્ય કેટલું હશે?(પાણીની ઘનતા \(\rho_{w}\) છે)
JEE Mains 2014 Hard - \(\lim_{x \to 0}\left(\dfrac{x^2\sin^2 x}{x^2 - \sin^2 x}\right)\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- અનંત લંબાઈનો તાર \(\lambda=2 \mathrm{nC} / \mathrm{m}\) સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે છે. \(\sqrt{3} \mathrm{~cm}\) બાજુની લંબાઈવાળા ગાઉસિયન સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, જો તાર સમઘનના કોઈપણ બે શિરોબિંદુઓમાંથી પસાર થતો હોય જે એકબીજાથી મહત્તમ વિસ્થાપિત હોય, તો તે \(\mathrm{xNm}^2 \mathrm{C}^{-1}\) હશે, જ્યાં x છે:
[કોઈપણ ધાર અસરોને અવગણો અને \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\) SI એકમોનો ઉપયોગ કરો]JEE Mains 2025 Easy