ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પ્રકાશવિદ્યુત અસરમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, પ્રકાશસંવેદી પદાર્થ પર પૂરતો ઋણ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીને રોકી શકાય છે.
કારણ (R) : ઋણ વિદ્યુત સ્થિતિમાન, જે પ્રકાશસંવેદી પદાર્થની સપાટી પરથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનને રોકે છે, આપતિત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :

  1. A (A) ખોટું છે પરંતુ (R) સાચું છે
  2. B (A) સાચું છે પરંતુ (R) ખોટું છે
  3. C \((\mathbf{A})\) અને \((\mathbf{R})\) બંને સાચાં છે અને \((\mathbf{R})\) એ \((\mathbf{A})\) ની સાચી સમજૂતી છે
  4. D \((\mathbf{A})\) અને \((\mathbf{R})\) બંને સાચાં છે પરંતુ \((\mathbf{R})\) એ \((\mathbf{A})\) ની સાચી સમજૂતી નથી
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \((\mathbf{A})\) અને \((\mathbf{R})\) બંને સાચાં છે પરંતુ \((\mathbf{R})\) એ \((\mathbf{A})\) ની સાચી સમજૂતી નથી

Step-by-step Solution

Detailed explanation

વિધાન (A) સાચું છે કારણ કે પૂરતો ઋણ વિદ્યુત સ્થિતિમાન ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને સપાટી છોડતા અટકાવી શકે છે. કારણ (R) પણ સાચું છે કારણ કે નિરોધક સ્થિતિમાન \(V_{\text {stop }}\) આપતિત પ્રકાશની આવૃત્તિ \(\nu\) સાથે રેખીય રીતે બદલાય છે…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app