JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર
- JEE Mains 2017
- અઘરું
- MCQ
એક માધ્યમમાં \(m= 10^{-2}\) \(kg\) દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે \(F= -kv^2\) નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ \(v_0= 10\) \(ms^{-1}\) છે.જો \(10\) \(s\) પછી તેની ઊર્જા \(\frac{1}{8}\) \(mv_0^2\) છે,તો \(k\) નું મૂલ્ય
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(10^{-4}\) \( kg m^{-1}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{1}{2} m v_{f}^{2}=\frac{1}{8} m v_{0}^{2} \Rightarrow v_{f}=\frac{v_{0}}{2}\)
Now, \(\frac{\mathrm{mdv}}{\mathrm{dt}}=-\mathrm{kv}^{2}\)
\(\Rightarrow \mathrm{m} \int_{\mathrm{r}_{0}}^{\frac{\mathrm{r}_{0}}{2}} \frac{\mathrm{dv}}{\mathrm{v}^{2}}=-\mathrm{k} \int_{0}^{10} \mathrm{dt}\)
\(\Rightarrow \mathrm{m}\left[-\frac{1}{\mathrm{v}}\right]_{-\mathrm{o}}^{\frac{v_{0}}{2}}=-\mathrm{k}[\mathrm{t}]_{0}^{10}\)
\(\Rightarrow \mathrm{m}\left(\frac{2}{\mathrm{v}_{0}}-\frac{1}{\mathrm{v}_{0}}\right)=10 \mathrm{k}\)
\(\Rightarrow \frac{\mathrm{m}}{\mathrm{v}_{0}}=10 \mathrm{k}\)
\(\Rightarrow \mathrm{k}=\frac{\mathrm{m}}{10 \mathrm{v}_{0}}=\frac{10^{-2}}{10 \times 10}=10^{-4} \mathrm{kg} \mathrm{m}^{-1}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે \(4 \mathrm{~cm}\) જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું \(\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}\) અંતર ભેદે છે. \(\mathrm{D}\) નું મૂલ્ય_______છે.JEE Mains 2024 અઘરું
- તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે.JEE Mains 2020 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(50\, g\), \(100\, g\) અને \(150\, g\) દળ ધરાવતા ત્રણ કણને \(1\, m\) લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ પર મૂકેલા છે તો દ્રવ્યમાન કેન્દ્રના \((x, y)\) યામ શું થશે?
JEE Mains 2019 અઘરું - બે વર્તુળાકાર તકતીઓ, પ્રત્યેકની ત્રિજ્યા 10 cm છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 30 cm લંબાઈના અને 600 gm દળના સળિયા વડે તેમના કેન્દ્રો પર જોડાયેલી છે.
જો પ્રત્યેક તકતીનું દળ 600 gm હોય અને બે તકતીઓ વચ્ચે લાગુ પડેલું ટોર્ક \(43 \times 10^{5}\) dyne cm હોય, તો આપેલી અક્ષ \(AB\) ને અનુલક્ષીને તકતીઓનું કોણીય પ્રવેગ ___________\(rad/s^{2}\) થશે.
JEE Mains 2026 અઘરું - \(8\) સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી \(x\,cm\) ઊંચાઈ પર હોય તો \(x=......\)JEE Mains 2020 મધ્યમ
- ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે \(60^o\) નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો \(v\) એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.JEE Mains 2019 સરળ
JEE Mains ના વધુ PYQ
- એક ખૂબ જ લાંબી (લંબાઈ \(L\)) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને \(R(R < < L)\) ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ \(T\) અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર \(r\) હોય તો નીચેનામાથી શું સાચું પડે ?JEE Mains 2015 મધ્યમ
- \(X\)- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. \(E _{y}=900 \sin \omega( t -x / c)\). \(3 \times 10^{7} \,ms ^{-1}\) ની ઝડપથી \(Y\)-અક્ષની દિશામાં ગતિ કરતા \(q = e\) વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ \(=3 \times 10^{8} \,ms ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ