JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(1\; \mathrm{m}\) લાંબા સળિયાનો એક છેડો સમક્ષિતિજ ટેબલ પર જડેલો છે.જ્યારે તે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેણે મુક્ત કરવામાં આવે છે.તે જ્યારે ટેબલ સાથે અથડાય ત્યારે તેનો કોણીય વેગ \(\sqrt{\mathrm{n}}\; \mathrm{s}^{-1}\) આપવામાં આવે છે જ્યાં \(\mathrm{n}\) એ પૂર્ણાંક સંખ્યા હોય તો \(n\) મૂલ્ય કેટલું હશે?

- A \(10\)
- B \(13\)
- C \(15\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(C) \(15\)
Step-by-step Solution
Detailed explanation
From mechanical energy conservation, \(\mathrm{U}_{\mathrm{i}}+\mathrm{K}_{\mathrm{i}}=\mathrm{U}_{\mathrm{f}}+\mathrm{K}_{\mathrm{r}}\) \(\Rightarrow \mathrm{mg} \frac{\ell}{2} \sin 30^{\circ}+0=0+\frac{1}{2} \mathrm{I} \omega^{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા \(E\) વડે આપવામાં આવે છે. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટે નવી ઊર્જા _______ થશે.
JEE Mains 2024 Hard - લંબાઇ \( M\) દળ ધરાવતા અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઇ શિરોલંબ દિશામાં રહે તેમ દળરહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ \(\sigma \) જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબે તેમ લટકાવવામાં આવે છે,અત્રે નળાકાર સમતોલન સ્થિતિમાં છે.નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગની લંબાઇમાં વધારો \(x_0\) = ________ થશે.JEE Mains 2013 Hard
- જ્યારે ધાતુ સપાટી પર ઉચ્ય ઊર્જા ધરાવતા ઇલેકટ્રોનનો મારો ચલાવવામાં આવે, ત્યારે તેમાંથી .......... ઉત્સર્જિત થાય છે.JEE Mains 2023 Easy
- પૃથ્વી પરથી પદાર્થનો નિષ્કમણ વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) છે. જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક તૃતિયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા છઠ્ઠા ભાગનું હોય તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ _______ છે.JEE Mains 2024 Hard
- સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર \(a\) છે,સમતોલન સ્થાનથી કેટલા અંતરે ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય?JEE Mains 2021 Medium
- \(S_1\) અને \(S_2\) બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ \(660\, Hz\) ઉત્પન્ન કરે છે.સાંભળનાર \(S_1\) ઉદગમથી \(S_2\) ઉદગમ તરફ \(u\, m/s\) જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને \(10\) સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ \(330\, m/s\) હોય તો \(u\) કેટલો ... \(m/s\) હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(f(x)=\lim _{\theta \rightarrow 0}\left(\frac{\cos \pi x-x^{\left(\frac{2}{\theta}\right)} \sin (x-1)}{1+x^{\left(\frac{2}{\theta}\right)}(x-1)}\right), x \in R\). નીચેનાં બે વિધાનો ધ્યાને લો :
(I) \(f(x)\) એ \(x=1\) પર અસતત છે.
(II) \(f(x)\) એ \(x=-1\) પર સતત છે.
તો,JEE Mains 2026 Easy - ધારો કે \(S\) એ છ થી આઠ કેરેક્રર્સ લાંબા પાસવર્ડસ નો એવો ગણ છે કે જ્યાં પ્રત્યેક કેરેક્ટર \(\{A, B, C, D, E\}\) માંથી એક મૂળાક્ષર છે અથવા તો \(\{1,2,3,4,5\}\) માંથી એક સંખ્યા છે, તથા કેરેક્ટર્સનું પુનરાવર્તન કરી શકાય છે. જેનો ઓછામાં અછો એક કેરેકટર \(\{1,2,3,4,5\}\) માંથી કોઈ એક સંખ્યા હોય તેવા ગણ \(S\) માંના પાસવર્ડસની સંખ્યા, જે \(\alpha \times 5^{6}\) હોય, તો \(\alpha=\) ............JEE Mains 2022 Hard
- એક ઉપગ્રહ \(v\) જેટલી અચળ ઝડપથી એક વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. એક \(m\) દળ ધરાવતા પદાર્થને ઉપગ્રહ પરથી એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી તે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના ખેંચાણથી મુક્ત થાય. પદાર્થના મુક્ત કરવાના સમયે તેની ગતીઊર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- વક્ર \(x^{4} e^{y}+2 \sqrt{y+1}=3\) નું બિંદુ \((1,0)\) આગળ સ્પર્શક ........ બિંદુમાંથી પસાર થાય છેJEE Mains 2020 Hard
- \(\sum \limits_{ r =0}^{20}{ }^{50- r } C _{6}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ત્રણ પદાર્થો \(A, B\) અને \(C\) સમાન ગતિ ઊર્જાઓ ધરાવે છે અને તેમના દળ અનુક્રમે \(400 \mathrm{~g}, 1.2 \mathrm{~kg}\) અને \(1.6 \mathrm{~kg}\) છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard