ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગના બે સ્લિટના પ્રયોગમાં પ્રત્યેક સ્વતંત્ર સ્લિટ વડે ઉત્પન્ન થતા પ્રકાશની તીવ્રતા \(I_0\) છે. બે સ્લિટો વચ્ચેનું અંતર 2 mm છે. સ્લિટથી પડદાનું અંતર 10 m છે. પ્રકાશની તરંગલંબાઈ 6000 Å છે. પડદા પર કોઈ એક સ્લિટની સામેના સ્થાને પ્રકાશની તીવ્રતા __________ છે.

  1. A \(2I_{0}\)
  2. B \(I_{0}\)
  3. C \(\frac{I_{0}}{2}\)
  4. D \(4I_{0}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(I_{0}\)

Step-by-step Solution

Detailed explanation

\(d =2 mm\) \(D =10 m\) \(\lambda=6000 \)Å \(y=\frac{d}{2}(\) એક સ્લિટની સામે \()\) \(I=4 I_0 \cos ^2\left(\frac{2 \pi}{\lambda} \cdot \frac{y}{D} d\right)\) \(\Rightarrow I = I _0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app