JEE Mains · Physics · STD 12 - 12. atoms
મોલિબડેનમના \(K_{\alpha}\) ક્ષ-કિરણની તરંગલંબાઈ \(0.071\, {nm}\) છે. જો મોલિબડેનમ પરમાણુમાં \(K\) જેટલા ઇલેક્ટ્રોનને દૂર કર્યા બાદ મોલિબડેનમ પરમાણુની ઉર્જા \(27.5\, {keV}\) હોય તો, \(L\) ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો પરમાણુની ઉર્જા \(....\,keV\) થશે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[{h}=4.14 \times 10^{-15} \,{eVs}, {c}=3 \times 10^{8}\, {ms}^{-1}\right]\)
- A \(27.5\)
- B \(17.5\)
- C \(13.6\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(D) \(10\)
Step-by-step Solution
Detailed explanation
As we know \({E}_{k_{a}}=E_{k}-E_{L}\) \(\frac{h c}{\lambda_{k_{a}}}=E_{k}-E_{L}\) \(E_{L}= E_{k}-\frac{h c}{\lambda_{k_{a}}}\) \(=27.5 {KeV}-\frac{12.42 \times 10^{-7}\, {eV\,m}}{0.071 \times 10^{-9}\, {m}}\) \(E_{L}=(27.5-17.5)\, {keV}\) \(=10\,{keV}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(9 : 4\) તીવ્રતાઆનો ગુણોત્તર ધરાવતા પ્રકાશ કિરણ પૂંજનું વ્યતિકરણ કરાવવામાં આવે છે. મહત્તમો અને ન્યુનતમોની તીવ્રતાઓનો ગુણોત્તર .....થશે.JEE Mains 2022 Medium
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - લેન્સથી \(40\,cm\) અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં \(9\) ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી કેટલી હશે?JEE Mains 2013 Hard
- જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર \(e,\) બોહર ત્રિજ્યા \(a_0,\) પ્લાન્ક અચળાંક \(h\) અને પ્રકાશની ઝડપ \(c\) ના મિશ્રિત એકમ \(u\) થી માપવામાં આવેલ હોય, તો.....JEE Mains 2015 Hard
- નીચે બે કથનો આપેલા છે. કથન \(I:\) જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના \(AC\) ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. કથન \(II:\) શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(30^{\circ}\) ખૂણો અને \(60\,cm\) લંબાઈવાળા ઢળતા સમતલની ટોચ પરથી એક નક્કર નળાકારને સ્થિર સ્થિતિમાંથી સિલિન્ડર મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યાં વગર ગબડે છે, તો ઢોળાવવાળા સમતલના તળિયે પહોંચતા તેની ઝડપ \((ms ^{-1}\) માં) કેટલી થાય? (આપેલ \(g =10\,ms ^{-2}\))
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી \(1\,cm\) અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ \(cm\) તે અંતરે રાખતા સરકશે.JEE Mains 2023 Medium
- ધારોકે \(\vec{a}\) અને \(\vec{b}\) બે સદિશો છે. ધારોકે \(|\vec{a}|=1,|\vec{b}|=4\) અને \(\vec{a} \cdot \vec{b}=2\), જો \(\vec{c}=(2 \vec{a} \times \vec{b})-3 \vec{b}\) હોય,તો \(\vec{b} \cdot \vec{c}\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Medium
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 Hard
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બેટરીનું emf \(2 \mathrm{~V}\) અને આંતરિક અવરોધ \(\frac{2}{3} \Omega\) છે. તો આ સંપૂર્ણ વિદ્યુત પરિપથમાં વપરાતો વિદ્યુત પાવર _______ \(W\) છે.
JEE Mains 2024 Hard - દોરી વડે લટકાવેલ એક બોલ શિરોલંબ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના અત્યંત બિંદુ અને સૌથી નીચેનાં બિંદૂ આગળ પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંત્ય બિંદુ આગળ માટે દોરીનાં આવર્તન કોણ \((\theta)\)_____થશે.JEE Mains 2024 Hard
- વક્રતા ત્રિજ્યા \(R\) ધરાવતી એક ગોળીય સપાટી, હવાને કાચથી (વક્રીભવનાંક \(=1.5\) ) અલગ પાડે છે. વક્રતા કેન્દ્ર કાચના માધ્યમમાં છે. સપાટીની મુખ્ય અક્ષ પર હવામાં ' \(O\) ' બિંદુવત્ વસ્તુ મૂકવામાં આવે છે, જેથી તેની વાસ્તવિક પ્રતિબિંબ ' \(I\) ' કાચની અંદર રચાય છે. રેખા OI ગોળીય સપાટીને P બિંદુએ છેદે છે અને \(\mathrm{PO}=\mathrm{PI}\). અંતર PO બરાબર ________ છે.JEE Mains 2025 Medium