JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે

- A \(\frac{{3k\,\theta _0^2}}{l}\)
- B \(\frac{{2k\,\theta _0^2}}{l}\)
- C \(\frac{{k\,\theta _0^2}}{l}\)
- D \(\frac{{k\,\theta _0^2}}{2l}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{{k\,\theta _0^2}}{l}\)
Step-by-step Solution
Detailed explanation
\(\omega \)\( = \sqrt {\frac{K}{I}} \,\,\,;\,\,\,\omega = {\theta _0} \times \Omega \) \(T = m{\omega ^2}\frac{\ell }{3}\) \(T = m{\omega ^2}\frac{\ell }{3}{\theta _0}\frac{k}{I}\) where \(\,l = m\frac{{{\ell ^2}}}{3}\) \(\,\,\,\,\, = \frac{{\theta _0^2k}}{\ell }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- રાશિ \(f\) ને \({f}=\sqrt{\frac{{hc}^{5}}{{G}}}\) મુજબ રજૂ કરવામાં આવે છે, જ્યાં \({c}\) પ્રકાશનો વેગ, \(G\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(h\) પ્લાન્કનો અચળાંક છે તો \(f\) નું પરિમાણ નીચે પૈકી કોના જેવુ હશે?JEE Mains 2020 Medium
- એક સાદું લોલક \(250 \,cm\) લંબાઈની દોરી વડે લટકાવવામાં આવેલ છે. લોલકના દોલકનું દળ \(200 \,g\) છે. દોલકને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બાજુમાં ત્યાં સુધી ખસેડવામાં આવે છે કે જેથી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. દોલકને મુક્ત કર્યા બાદ દોલક દ્વારા પ્રાપ થતો મહત્તમ વેગ ............... \(ms ^{-1}\) હશે. ( \(g =10 m / s ^{2}\) લો.)
JEE Mains 2022 Medium - એક કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો \(t=0\) થી \(t=5\, s\) દરમિયાન કણે કાપેલ અંતર (\(m\) માં) કેટલું હશે?
JEE Mains 2020 Easy - વિધાન\(-I :\) સિલિકોન અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુધ્ધિ ઉમેરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. વિધાન\(-II :\) \(n-\)પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- પ્રવાહીનું ગોળાકાર ટીપું \(1000\) સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો \(u _{ i }\) મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને \(u_f\) પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો \(\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)\). (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો \(x\) નું મૂલ્ય \(.........\) હશે.JEE Mains 2023 Medium
- બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ \(20\, cm\)) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી \(80\, cm\) પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી \(30\, cm\) અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......\(cm\) અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{x-1}{2 x+3}\right)\) નો પ્રદેશ \({R}-(\alpha, \beta)\) હોય, તો \(12 \alpha \beta=\) ..............JEE Mains 2024 Hard
- સમક્ષિતિજ સાથે \(\alpha = 30^o\) ના ખૂણે રહેલા સમતલ પર એક કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તળિયેથી \(u = 2\,ms^{-1}\) ના વેગથી \(\theta = 15^o\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો તળિયેથી ........ \(cm\) અંતરે કણ સમતલ સાથે અથડાશે?.
JEE Mains 2019 Hard - જો \(\left( {2 + \sin x} \right)\frac{{dy}}{{dx}} + \left( {y + 1} \right)\cos x = 0\) અને \(y\left( 0 \right) = 1\) તો \(y\left( {\frac{\pi }{2}} \right) = \) . . . . છે.JEE Mains 2017 Hard
- સમાન કદના અને દળના, ગોળીય અવાહક અને ગોળીય ધાત્વીય દડાઓનું, સમાન ઊંચાઇએથી પતન કરાવવામાં આવે છે. નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો. (હવાનો અવરોધ અવગણવો)JEE Mains 2023 Medium
- \(0^{\circ}\,C\) અને \(100^{\circ}\,C\) તાપમાને ઉદગમના છેડા વચ્યે જોડેલા વાહકમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે \(2\,A\) અને \(1.2\,A\) છે.તો \(50^{\circ}\,C\) વખતે વાહકમાંથી વહેતો પ્રવાહ \(.........\times 10^2\,mA\) થશે.JEE Mains 2023 Hard
- એક ઉપવલય નાભીઓ \((0, 2)\) અને \((0, -2)\) હોય તથા ગૌણઅક્ષની લંબાઈ \(4\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ છે?JEE Mains 2019 Hard