JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
વસ્તુ પર લાગતા ટોર્ક માટે નીચેનામાંથી કઈ સાચી અભિવ્યક્તિઓ છે?
A. \(\vec{\tau}=\vec{r}\times\vec{L}\)
B. \(\vec{\tau}=\frac{\mathrm{d}}{\mathrm{dt}}(\overrightarrow{\mathrm{r}} \times \overrightarrow{\mathrm{p}})\)
C. \(\vec{\tau}=\overrightarrow{\mathrm{r}} \times \frac{\mathrm{d} \mathrm{p}}{\mathrm{dt}}\)
D. \(\vec{\tau}=\mathrm{I} \vec{\alpha}\)
E. \(\vec{\tau}=\overrightarrow{\mathrm{r}} \times \overrightarrow{\mathrm{F}}\)
( \(\overrightarrow{\mathrm{r}}=\) સ્થાન સદિશ; \(\overrightarrow{\mathrm{p}}=\) રેખીય વેગમાન;
\(\overrightarrow{\mathrm{L}}=\) કોણીય વેગમાન; \(\vec{\alpha}=\) કોણીય પ્રવેગ;
\(I=\) જડત્વની ચાકમાત્રા; \(\vec{F}=\) બળ; \(t=\) સમય)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A B, D અને E માત્ર
- B C અને D માત્ર
- C B, C, D અને E માત્ર
- D A, B, D અને E માત્ર
Answer & Solution
Correct Answer
(C) B, C, D અને E માત્ર
Step-by-step Solution
Detailed explanation
સૈદ્ધાંતિક
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(245 \,Hz\) આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ \(300\, ms ^{-1}\) ના વેગથી ધન \(x-\)દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ \(6 \,cm\) જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય?JEE Mains 2021 Medium
- એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે.JEE Mains 2022 Medium
- '\(d\)' ઊંડાઈના પાત્રમાં અડધે સુધી \(n _1\) વક્રીભવનાંક ધરાવતું તેલ, અને બાકીનો અડધો ભાગ \(n _2\) વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરવામાં આવે છે.જ્યારે આા પાત્રમાં ઉપરથી જોતાં તેની દેખાતી ઊંડાઈ \(.........\) થશે.JEE Mains 2023 Medium
- \(1000\, W\) પ્રકાશનાં ગોળા દ્વારા ઉત્સર્જાયેલા વિકીરણ થી \(2\, m\) અંતરે આવેલા બિંદુ \(P\) પાસે વિદ્યુત ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં \(1.25\%\) છે. બિંદુ \(P\) પાસે મહત્તમ વીજક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-1} \;V / m \cdot x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાક માટે શૂન્યાંત (Round-off) મેળવો) \(\left[\varepsilon_{0}=8.85 \times 10^{-12}\; C ^{2} N ^{-1} m ^{-2}, c =3 \times 10^{8}\; ms ^{-1}\right.\) લો.]JEE Mains 2021 Hard
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \(A\) ટ્રોપો સ્ફિયર \(I\) પૃથ્વીની સપાટી અંદાજે \(65-75\,km\) ઉપર \(B\) સ્ટ્રેટો સ્ફિયરનો \(E-\) વિભાગ \(II\) પૃથ્વીની સપાટી અંદાજે \(300\,km\) ઉપર \(C\) થર્મો સ્ફિયરનો \(F_2-\) વિભાગ \(III\) પૃથ્વીની સપાટી અંદાજે \(10\,km\) ઉપર \(D\) સ્ટ્રેટો સ્ફિયરનો \(D-\) વિભાગ \(IV\) પૃથ્વીની સપાટી અંદાજે \(100\,km\) ઉપર JEE Mains 2023 Medium - રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ \(B\) ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ...JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- જો \(S = \{\lambda ,\mu \} \in R \times R:f\left( t \right) = \left( {\left| \lambda \right|{e^{\left| t \right|}} - \mu } \right)\). \(\sin \left( {2\left| t \right|} \right),t \in R\) , એ વિકલનીય વિધેય છે \(\}\) . તો \(S\) એ કોનો ઉપગણ બને ?JEE Mains 2018 Hard
- જો વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=\frac{x+y-2}{x-y}\) નો ઉકેલ એ બિંદુ \((2,1)\) માંથી પસાર થાય છે અને \(( k +1,2), k >0\) હોય તો . . . . .JEE Mains 2022 Hard
- એક નાની ધાતુની લંબચોરસ પટ્ટીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 mm અને 2.5 mm છે. 0.75 mm પિચ અને વર્તુળાકાર માપપટ્ટી પર 15 વિભાગો ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને, તમને પટ્ટીનું ક્ષેત્રફળ શોધવા માટે કહેવામાં આવે છે. આ માપનમાં, મહત્તમ સાપેક્ષ ત્રુટિ \(\frac{x}{100}\) હશે, જ્યાં \(x\) _________ છે.JEE Mains 2025 Medium
- લિસ્ટ\(-I\) ને લિસ્ટ\(-II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \((a)\) \({R}_{{H}}\) (રીડબર્ગ અચળાંક) \((i)\) \({kg} {m}^{-1} {s}^{-1}\) \((b)\) \(h\) (પ્લાંક અચળાંક) \((ii)\) \({kg} {m}^{2} {s}^{-1}\) \((c)\) \(\mu_{{B}}\) (ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા) \((iii)\) \({m}^{-1}\) \((d)\) \(\eta\) (શ્યાનતા ગુણાંક) \((iv)\) \({kg} {m}^{-1} {s}^{-2}\) JEE Mains 2021 Hard - \(\alpha=\sin 36^{\circ}\) એ સમીકરણ \(\dots\dots\dots\)નું એક બીજ છે.JEE Mains 2022 Medium
- \((1+ x )^{ n +2}\) ના દ્રીપદી વિસ્તરણમાં \(1:3:5\) ગુણોત્તરમાં હોય તેવા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો સરવાળો \(........\) થાય.JEE Mains 2023 Hard