JEE Mains · Physics · STD 12 - 12. atoms
\(m\) દળના કણની વર્તુળાકાર કક્ષમાં સ્થિતિઉર્જા \(U ( r )= U _{0} r ^{4}\). છે જો તે બોહર મોડલને અનુસરે તો કક્ષાની ત્રિજ્યા \(r _{ n }\) \(n ^{1 / \alpha}\) ના સમપ્રમાણમાં હોય તો \(\alpha\) ....... .
- A \(6\)
- B \(9\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(F =\frac{- d U }{ dr }=-4 U _{0} r ^{3}=\frac{ mv ^{2}}{ r }\) \(mv ^{2}=4 U _{0} r ^{4}\) \(v \propto r ^{2}\) \(mvr =\frac{ nh }{2 \pi}\) \(r ^{3} \propto n\) \(r \propto n^{1 / 3}\) \(\alpha=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમતલ રસ્તા ઉપર \(75 \,m\) ની ત્રિજ્યા ધરાવતો વળાંક છે. સરક્યા સિવાય વળાંક લઈ શકે તેવી કારની મહત્તમ ઝડપ \(30\; m / s\) છે. હવે જો વળાંકની ત્રિજ્યા \(48 \;m\) કરવામાં આવે અને પૈડા અને રસ્તા વચ્યે ધર્ષણાંક બદલાતો ના હોય તો મહત્તમ શક્ય ઝડપ............ \(m / s\) થશે.JEE Mains 2022 Medium
- \(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?JEE Mains 2019 Hard
- \(100\, m\) ઊંચાઈએ થી \(1\,kg\) દળ ધરાવતા પદાર્થને એક \(3\, kg\) દળ ધરાવતા આધાર (platform) , કે જે \(k=1.25 \times 10^6\,N/m\) જેટલા સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર સ્થાપેલ છે, તેના પર મુક્ત પતન કરાવવામાં આવે છે. પદાર્થ આધાર સાથે જોડાઈ જાય છે અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન \(x\) જેટલું માલુમ પડે છે. \(g=10\, ms^{-2}\) લઇ \(x\) નું મૂલ્ય કેટલા ............ \(\mathrm{cm}\) થશે?JEE Mains 2019 Hard
- \(20\,g\) ગોળી \(20\,cm\) જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ \(1\,ms^{-1}\) છે, જો બ્લોક \(2.5 \times 10^{-2}\,N,\) જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. \(\mathrm{ms}^{-1}\) થાય?JEE Mains 2019 Medium
- બે કોષો, જેમના વિદ્યુતચાલક બળ 1 V અને 2 V અને આંતરિક અવરોધ અનુક્રમે \(2 \Omega\) અને \(1 \Omega\) છે, તેમને એક બાહ્ય અવરોધ \(6 \Omega\) સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં કુલ પ્રવાહ \(\mathrm{I}_1\) છે. હવે આ જ બે કોષોને સમાંતર જોડાણમાં તે જ બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કિસ્સામાં, કુલ પ્રવાહ \(I_2\) છે. \(\left(\frac{I_1}{I_2}\right)\) નું મૂલ્ય \(\frac{x}{3}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2025 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II (A) બોલ્ટઝમેન અચળાંક I. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\) (B) સ્નિગ્ધતા ગુણાંક II. \(\mathrm{MLT}^{-3} \mathrm{~K}^{-1}\) (C) પ્લાન્કનો અચળાંક III. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા IV. \(\mathrm{ML}^{-1} \mathrm{~T}^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\left[\begin{array}{cc}\frac{1}{\sqrt{2}} & -2 \\ 0 & 1\end{array}\right]\) અને \(P=\left[\begin{array}{cc}\cos \theta & -\sin \theta \\ \sin \theta & \cos \theta\end{array}\right], \theta\gt0\). જો \(\mathrm{B}=\mathrm{PAP}^{\mathrm{T}}, \mathrm{C}=\mathrm{P}^{\mathrm{T}} \mathrm{B}^{10} \mathrm{P}\) અને C ના વિકર્ણના ઘટકોનો સરવાળો \(\frac{\mathrm{m}}{\mathrm{n}}\) હોય, જ્યાં \(\operatorname{gcd}(\mathrm{m}, \mathrm{n})=1\), તો \(\mathrm{m}+\mathrm{n}\) :JEE Mains 2025 Hard
- \(1+3+5^2+7+9^2+\ldots\) 40 પદો સુધી કોનાં બરાબર છે?JEE Mains 2025 Medium
- એક ઓનલાઇન પરીક્ષા દેવામાં કુલ \(50\) વિધાર્થી પૈકી \(20\) છોકરા છે. છોકરાના સરેરાશ માર્કસ \(12\) છે અને વિચરણ \(2\) છે. જો \(30\) છોકરીઓના માર્કસનું વિચરણ મેળવતા તે પણ \(2 \) જ મળે છે.બધાજ \(50\) વિધાર્થીના સરેરાશ માર્કસ \(15 \) છે. જો \(\mu\) એ છોકરીના સરેરાશ માર્કસ છે અને \(\sigma^{2}\) એ \(50\) વિધાર્થીના માર્કસનું વિચરણ છે તો \(\mu+\sigma^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(\vec{a}, \vec{b}, \vec{c}\) એ એવા ત્રણ સદિશો છે કે જેથી \(\vec{a} \times \vec{b}=2(\vec{a} \times \vec{c})\). જો \({|\vec{a}|}=1, {|\vec{b}|}=4, {|\vec{c}|}=2\), તથા \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) હોય, તો \({|\vec{a} \cdot \vec{c}|}\) = ___ .JEE Mains 2026 Hard
- જો આપેલ માહિતીનો મધ્યક
વર્ગ \(5-10\) \(10-15\) \(15-20\) \(20-25\) \(25-30\) \(30-35\) આવૃત્તિ \(2\) \(k\) \(28\) \(54\) \(k+1\) \(5\)
\(21\) હોય, તો \(k\) એ કયા સમીકરણનું એક બીજ છે:JEE Mains 2026 Medium - આપેલ આવ્રુતિ વિતરણ જુઓ.
જો બધીજ આવૃતિનો સરવાળો \(584\) હોય અને મધ્યસ્થ \(45\) હોય તો \(|\alpha-\beta|\) મેળવો.વર્ગ \(10-20\) \(20-30\) \(30-40\) \(40-50\) \(50-60\) આવૃતિ \(\alpha\) \(110\) \(54\) \(30\) \(\beta\) JEE Mains 2021 Hard