JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.

- A \(x(t)=r \cos \left(\omega t+\frac{\pi}{6}\right)\)
- B \(x(t)=r \cos (\omega t)\)
- C \(x(t)=r \sin \left(\omega t+\frac{\pi}{6}\right)\)
- D \(x(t)=r \cos \left(\omega t-\frac{\pi}{6} \omega\right)\)
Answer & Solution
Correct Answer
(A) \(x(t)=r \cos \left(\omega t+\frac{\pi}{6}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(x ( t )=r \cos \left(\omega t +30^{\circ}\right)\) \(x ( t )=r \cos (\omega t +\pi / 6)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તેના મધ્યસ્થાનથી ગતિ કરતાં, સરળ આવર્ત દોલકે \(3\) સેકન્ડમાં કાપેલું અંતર તેના કંપવિસ્તાર કરતાં અડધું છે. આવર્ત ગતિનો આવર્તકાળ .......... \(s\) થશે.JEE Mains 2022 Medium
- ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ \(R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]\) મુજબ આપવામાં આવે છે. \({T_0} = 300\,K\) તાપમાને અવરોધ \(R = 100\,\Omega \) અને \(T = 500\,K\) તાપમાને અવરોધ \(R = 120\,\Omega \) છે. ટોસ્ટર \(200\, V\) ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે \(30\, s\) \(300\;K\) થી વધીને \(500\, K\) થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે?JEE Mains 2016 Hard
- ધન \(x\)-દિશામાં પ્રસરણ પામતા તરંગનો \(t=0\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{(1+x)^{2}}\) અને \(t=1\;s\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{1+(x-2)^{2}}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ (\(m /s\) માં) કેટલો હશે?JEE Mains 2021 Medium
- એક ગૂંચળું કે જેમાં \(100\) આંટાઓ છે, \(5 \times 10^{-3} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ છે, અને \(1 \mathrm{~mA}\) પ્રવાહ વહન કરે છે, તેને \(0.20 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. ગૂંચળાને \(90^{\circ}\) ફેરવવામાં કરેલું કાર્ય _______ \(\mu \mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
- એકસમાન રેખીય ઘનતા ધરાવતા તારથી \(r_0\) અંતરે એક બિંદુવત ધન વિજભારને મુક્ત કરવામાં આવે છે.આ બિંદુવત વિજભારનો વેગ \((v)\) તાત્ક્ષણિક અંતર \(r\) પર કેવી રીતે આધાર રાખે?
JEE Mains 2019 Hard - જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર \(400\, {Hz}\) થી \(500\, {Hz}\) છે. જો ધ્વનિની ઝડપ \(330\, {m} / {s}\) હોય, તો કારની ઝડપ (\({km} / {h}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો \(\vec{a}\) અને \(\vec{b}\) બે સદિશો એવા હોય કે જેથી \(|\vec{a}| = 2\) અને \(|\vec{b}| = 3\), તો \(3\left|\left(3\vec{a} + 2\vec{b}\right)\right| + 4\left|\left(3\vec{a} - 2\vec{b}\right)\right|\) નું મહત્તમ મૂલ્ય છે :JEE Mains 2026 Hard
- ઢાળ 2 વાળી રેખા \(L_1\) અને ઢાળ \(\frac{1}{2}\) વાળી રેખા \(L_2\) ઉગમબિંદુ O માં છેદે છે. પ્રથમ ચરણમાં, \(\mathrm{P}_1, \mathrm{P}_2, \ldots . \mathrm{P}_{12}\) એ રેખા \(L_1\) પરના 12 બિંદુઓ છે અને \(Q_1, Q_2, \ldots . . Q_9\) એ રેખા \(L_2\) પરના 9 બિંદુઓ છે. તો, 22 બિંદુઓ \(\mathrm{O}, \mathrm{P}_1, \mathrm{P}_2, \ldots \mathrm{P}_{12}\), \(\mathrm{Q}_1, \mathrm{Q}_2, \ldots . \mathrm{Q}_9\) પૈકી કોઈપણ ત્રણ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈને બનતા કુલ ત્રિકોણોની સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Easy
- એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) અવરોધ \(60 \Omega\) છે. ટોસ્ટરને \(220 \mathrm{~V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ \(2.75 \mathrm{~A}\) જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન _______ જેટલું પહોચશે. ( \(\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}\) લો)JEE Mains 2024 Hard
- અવલોકનો \(3,5,7,2\,k , 12,16,21,24\) ને ચડતા ક્રમમાં ગોઠવી ને મધ્યસ્થની સરેરાશ વિચલન \(6\) હોય તો મધ્યસ્થ મેળવો.JEE Mains 2022 Medium
- ઉત્તેજીત અવસ્થામાં રહેલ હાઈડ્રોજન પરમાણુમાં રહેલ ઈલેકટ્ર્રોનની ઉર્જા \(\mathrm{E}_{\mathrm{n}}=-0.85 \mathrm{eV}\) છે. નીચેની ઉર્જા સ્થિતિમાં થતા માન્ય સંક્રાંતિઓ _______ થશે.JEE Mains 2024 Hard
- \(m = 10\,kg\) દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક \(0.05\) છે.જ્યારે \(50\,g\) દળ ધરાવતી એક બુલેટ \(v\) વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર \(2\,m\) અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને \(\frac {v}{10}\) વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને \(g=10\,ms^{-2}\) લેતા \(H\) ની કિંમત ................... \(\mathrm{km}\) થશે?JEE Mains 2015 Hard