JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
સમતાપીય સ્થિતિમાં, વાયુનું દબાણ \(P =a V ^{-3}\) મુજબ અપાય છે, જ્યાં \(a\) એ અચળાંક અને \(V\)એ વાયુનું કદ છે. અચળ દબાણ બલ્ક મોડ્યુલ્સ ........... \(P\) હશે.
- A \(0.5\)
- B \(3\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(B =-\frac{ dP }{ dv / v }\) \(Pv ^3= a\) Differentiating w.r.t to pressure \(v^3+P 3 v^2 \frac{d v}{d P}=0\) \(v=-3 \frac{P d v}{d P}=0\) \(v=-3 \frac{P d v}{d P}\) \(\frac{d P . v}{d v}=-3 P\) \(B=-\left(\frac{d P v}{d v}\right)=-(-3 P)=3 P\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\sqrt{\frac{\mu_0}{\epsilon_0}}\) નું પરિમાણ નીચેનામાંથી કયાના પરિમાણ જેટલું છે?
( \(\mu_0=\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(\epsilon_0=\) શૂન્યાવકાશની પરમિટિવિટી)JEE Mains 2025 Medium - કંપવિસ્તાર વોલ્ટેજ \(v_m\) અને આવૃત્તિ \({\omega _0} = \frac{1}{{\sqrt {LC} }}\) ધરાવતા ઉદ્ગમથી ચાલતો ( જોડેલો ) \(RLC\) પરિપથમાં પ્રવાહ અનુનાદ દર્શાવે છે.ગુણવત્તા અંક \(Q\) ________ વડે અપાશે.JEE Mains 2018 Easy
- એક પાતળા સળિયા \(MN\) ના છેડા \(N\) ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે \(\alpha \) નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા \(M\) નો વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - \(2\, {W}\) પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ \(10 \,{V}\) અને તે \(6\, {V}\) અને \(14\, {V}\) ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ \({R}_{{s}}\) (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2021 Hard - રાતો પ્રકાશ, વાદળી પ્રકાશ કરતાં જુદો પડે છે કારણ કે તેઓનેJEE Mains 2021 Medium
- દળ \(m\) ધરાવતો એક સમઘન બ્લોક \(60^{\circ}\) ના ખૂણે ઢાળવાળી સપાટી પર \(\frac{\mathrm{g}}{2}\) ના પ્રવેગ સાથે નીચે સરકી રહ્યો છે, તો ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય શું છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- વિધેય \(f:[1,\infty) \rightarrow [1,\infty)\) કે જે \(f(x)=(x-1)^4+1\) દ્વારા વ્યાખ્યાયિત છે, તેના માટે આપેલા બે વિધાનોમાંથી:
(I) ગણ \(S=\{x \in [1,\infty): f(x)=f^{-1}(x)\}\) ચોક્કસ બે ઘટકો ધરાવે છે, અને
(II) ગણ \(S=\{x \in [1,\infty): f(x)=f^{-1}(x+1)\}\) ખાલી ગણ છે,JEE Mains 2026 Hard - જો બે સ્વતંત્ર ઘટનાઓ માટે જો બંને માંથી માત્ર એકજ ઘટના બંને તેની સંભાવના \(\frac {26}{49}\) છે અને બંને માંથી એકપણ ઘટના ન બને તેની સંભાવના \(\frac {15}{49}\) તો બંને ઘટનામાંથી જેની સંભાવના વધુ હોય તે મેળવો.JEE Mains 2013 Hard
- એક ઘરની છત પર રહેલી \(750\,cm^{2}\) ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. \(500\,nm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ \(30\,cm/s\) છે. આ સમયે \(\frac{dh}{dt}\) નું મૂલ્ય \(x \times 10^{-3}\,m/s\) છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 Medium
- યાર્દચ્છિક ચલ \(\mathrm{X}\) નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે.
અહી \(\mathrm{p}=\mathrm{P}(1\,<\mathrm{X}\,<\,4 \mid \mathrm{X}\,<\,3)\). જો \(5 \mathrm{p}=\lambda \mathrm{K}\) હોય તો \(\lambda\) ની કિમંત મેળવો.\(X\) \(1\) \(2\) \(3\) \(4\) \(5\) \(P(X)\) \(K\) \(2K\) \(2K\) \(3K\) \(K\) JEE Mains 2021 Medium - \(4\,cm\) જેટલી પ્લેટોની પહોળાઈ, લંબાઈ \(8\,mm\), અને બે પ્લેટો વરચેનું અંતર \(4\,mm\) હોય તેવા સમાંતર પ્લેટ સંઘારકને \(20\,V\) ની બેટરી સાથે જોડવામાં આવે છે. \(5\) જેટલો ડાયઈલેક્ટિક્ર અચળાંક ધરાવતો અને \(1\,cm\) લંબાઈ, \(4\,cm\) પહોળાઈ અને \(4\,mm\) જાડાઈ ધરાવતા ડાયઈલેક્ટ્રિક માધ્યમને સંઘારકની પ્લેટોની વરચે દાખલ કરવામાં આવે છે. આ તંત્ર માટે સ્થિત વિદ્યુત ઊર્જા \(........\varepsilon_0 J\) થશે.(જ્યાં \(\varepsilon_0\) શુન્યાવકાશની પરમીટીવીટી છે)JEE Mains 2022 Medium
- જો \(1+\left(2+{ }^{49} C _{1}+{ }^{49} C _{2}+\ldots .+{ }^{49} C _{49}\right)\left({ }^{50} C _{2}+{ }^{50} C _{4}+\right.\) \(\ldots . .+{ }^{50} C _{ so }\) ) ની કિમંત \(2^{ n } . m\) હોય તો \(n+m\) ની કિમંત મેળવો. કે જ્યાં \(m\) એ અયુગ્મ છે.JEE Mains 2022 Hard