ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(m\) દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \('u'\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ \(h\) એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય _______ છે.

  1. A \(\frac{\sqrt{3}}{16} \frac{\mathrm{mu}^3}{\mathrm{~g}}\)
  2. B \(\frac{\sqrt{3}}{2} \frac{m u^2}{g}\)
  3. C \(\frac{m u^3}{\sqrt{2} g}\)
  4. D zero
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{\sqrt{3}}{16} \frac{\mathrm{mu}^3}{\mathrm{~g}}\)

Step-by-step Solution

Detailed explanation

\( \mathrm{L}=m u \cos \theta H \) \( =m u \cos \theta \times \frac{u^2 \sin ^2 \theta}{2 g} \) \( =\frac{m u^3}{2 g} \times \frac{\sqrt{3}}{2} \times\left(\frac{1}{2}\right)^2=\frac{\sqrt{3} m u^3}{16 g}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app