JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
\(\ell\) લંબાઈ અને \(\mathrm{M}=4 \mathrm{m}\) દળ ધરાવતા સળિયાને તેના કેન્દ્રથી જડિત કરેલ છે.એક \(m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતો કણ સળિયાની અક્ષ સાથે \(\theta=\frac{\pi}{4}\) ના ખૂણે સળિયાના એક છેડા સાથે અથડાય છે અને ચોંટી જાય છે.અથડામણ પણ પછી આ તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\frac{3 \sqrt{2}}{7} \frac{v}{l}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Let angular velocity of the system after collision be \(\omega\).
By conservation of angular momentum about the hinge
\(\mathrm{m}\left(\frac{\mathrm{v}}{\sqrt{2}}\right)\left(\frac{\ell}{2}\right)=\left[\frac{4 \mathrm{m} \ell^{2}}{12}+\frac{\mathrm{m} \ell^{2}}{4}\right] \omega\)
On solving
\(\omega=\frac{3 \sqrt{2}}{7}\left(\frac{v}{l}\right)\)
Physics ના વધુ પ્રશ્નો
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 અઘરું - એક પદાર્થને જમીનથી \(h\) ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના \(50\%\) જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો \(t \to \infty \) દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે?JEE Mains 2017 અઘરું
- જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે \(2^{\circ}\) જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે \(0.02\) અને \(0.03,\) અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે \(1.5\) અને \(1.6\) લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ \(........\,^{\circ}\) હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 અઘરું
- આપેલ પરિપથમાં બેટરીમાથી વહેતા વિદ્યુતપ્રવાહ \((I).............\) થશે.
JEE Mains 2023 મધ્યમ - આપેલ પરિપથ મુજબ, \(k\) અને \(2 k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને દળ \(m\) સાથે જોડવામાં આવેલ છે. જો આકૃતિ \((a)\) માં દોલનોનો આવર્તકાળ \(3s\) હોય તો આકૃતિ \((b)\) માં દોલનોનો આવર્તકાળ \(\sqrt{x} s\) છે. \(x\) નું મૂલ્ય થશે.
JEE Mains 2022 મધ્યમ - એક પદાર્થને ટાવરની ટોચ પરથી અમુક ઝડપથી ઊર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે, જે જમીન પર \(t_1\) સમયમાં પહોંચે છે. જો તેને તે જ બિંદુએથી તે જ ઝડપથી ઊર્ધ્વ દિશામાં નીચે ફેંકવામાં આવે, તો તે જમીન પર \(t_2\) સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે, તો જમીન પર પહોંચવા માટે જરૂરી સમય _______ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સાથે સંકળાયેલા છે. તેમની ગતિ ઊર્જાનો ગુણોત્તર _______ છે. (ધારો કે \(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{~m}_{\mathrm{e}}=9.0 \times 10^{-31} \mathrm{~kg}\) અને \(\mathrm{m}_{\mathrm{p}}=1836\) ગણું \(\mathrm{m}_{\mathrm{e}}\) )JEE Mains 2024 અઘરું
- આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
JEE Mains 2021 અઘરું - અવકાશમાં \(\vec{E}=(2 x \hat{i}) N C^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમધનમાંથી પસાર થતું ફ્લકસ _______ \(\mathrm{Nm}^2 / \mathrm{C}\) છે.
JEE Mains 2024 અઘરું - એક સમાન ઘનતા અને R ત્રિજ્યાવાળો નક્કર ગોળો પ્રારંભમાં તેના વ્યાસને અનુલક્ષીને અચળ કોણીય વેગ \(\left(\omega_1\right)\) સાથે ભ્રમણ કરે છે. થોડા સમય પછી, ભ્રમણ દરમિયાન તે તેનો આકાર બદલ્યા વિના સમાન દરે દળ ગુમાવવાનું શરૂ કરે છે. જ્યારે ગોળાની ત્રિજ્યા \(R / 2\) થાય છે, ત્યારે તેનો કોણીય વેગ \(x \omega_1\) છે. \(x\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 મધ્યમ
- સ્વરકાંટો \(250\, {Hz}\) થી કંપન કરે છે. સ્વરકાંટા સાથે અનુનાદ કરવા માટે ક્લોઝ પાઇપની લઘુતમ લંબાઈ કેટલા \({cm}\) હોવી જોઈએ? (હવામાં ધ્વનિની ઝડપ \(340\, {ms}^{-1}\))JEE Mains 2021 મધ્યમ
- દરેક \(40 \,\mu F\) ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને \(K\) જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા \(24 \,\mu F\) થાય. \(K\) નું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 મધ્યમ