JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
સ્વરકાંટો \(250\, {Hz}\) થી કંપન કરે છે. સ્વરકાંટા સાથે અનુનાદ કરવા માટે ક્લોઝ પાઇપની લઘુતમ લંબાઈ કેટલા \({cm}\) હોવી જોઈએ? (હવામાં ધ્વનિની ઝડપ \(340\, {ms}^{-1}\))
- A \(340\)
- B \(34\)
- C \(17\)
- D \(3.4\)
Answer & Solution
Correct Answer
(B) \(34\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\lambda}{4}=\ell \Rightarrow \lambda=4 \ell\) \({f}=\frac{{V}}{\lambda}=\frac{{V}}{4 \ell}\) \(\Rightarrow 250=\frac{340}{4 \ell}\) \(\Rightarrow \ell=\frac{34}{4 \times 25}=0.34\, {m}\) \(\ell=34\, {cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(LCR\) પરિપથ કેપેસિટર \(C\), ઇન્ડક્ટન્સ \(L\) અને અવરોધ \(R\) માટે અનુનાદમાં છે. હવે અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે, અન્ય તમામ પરિમાણો સમાન રાખીને અનુનાદમાં પ્રવાહનો કંપવિસ્તાર હવે શું થશે?JEE Mains 2024 Hard
- બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(\frac{3}{4} d\) જાડાઈ અને \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ મૂકવામાં આવે છે તો નવો કેપેસીટન્સ \((C')\) અને જૂના કેપેસીટન્સ \(\left( C _{0}\right)\) વચ્ચેનો સંબંધ શું થશે?JEE Mains 2021 Medium
- હાઇડ્રોજન અણુનું દળ \(3.32 \times 10^{-27 } \) \(kg\) છે.જો \(10^{23}\) હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, \(2\) \(cm^2\) ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને \(45^o \) ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે \(10^3\) \( m/s\) ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે.JEE Mains 2018 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ \(PQ\) ની ગતિ \(x=0\) થી \(x=2b\) બહાર તરફ અને \(x=2 b\) થી \(x=0\) અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ \(x=0\) થી \(x=b\) સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો.
JEE Mains 2021 Hard - \(m_{A}\,<\,m_{B}\,<\,m_{C}\) દળ ધરાવતા \(A, B\) અને \(C\) પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની \(r.m.s.\) ઝડપનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- \(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ એક વિધેય છે જે નીચે મુજબ વ્યાખ્યાયિત છે:
\(f(x)=(2+3 a) x^2+\left(\frac{a+2}{a-1}\right) x+b, a \neq 1 .\) જો
\(f(x+\mathrm{y})=f(x)+f(\mathrm{y})+1-\frac{2}{7} x \mathrm{y}\) હોય, તો \(28 \sum_{i=1}^5|f(i)|\) નું મૂલ્ય શોધો.JEE Mains 2025 Medium - જો \((1 + x)^n\) ના વિસ્તરણમાં કોઈ ત્રણ ક્રમિક પદોના સહગુણકનો ગુણોત્તર \(1 : 7 : 42,\) હોય તો વિસ્તરણમાં આવેલા આ ત્રણ ક્રમિક પદોમાં પહેલું પદ કેટલામું હશે ?JEE Mains 2015 Hard
- જો ત્રિકોણનું પરિકેન્દ્ર ઉંગમબિંદુ પર આવેલ હોય અને તેનું મધ્યકેન્દ્ર બિંદુ \((a^2 + 1 , a^2 + 1 )\) અને \((2a, - 2a)\) જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર આવેલ હોય જ્યાં \(a \ne 0\), તો કોઈ પણ \(a\) ની કિમત માટે ત્રિકોણનું મધ્યકેન્દ્ર ક્યાં આવેલ હોય?JEE Mains 2014 Hard
- જો વિધેય \(g\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}{k\sqrt {x + 1} ,\;\;0 \le x \le 3}\\{mx + 2,\;\;3 < x \le 5}\end{array}} \right.\) વિકલનીય હોય ,તો \(k + m\) નું મૂલ્ય મેળવો.JEE Mains 2015 Medium
- 212 અને 999 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા, જેના અંકોનો સરવાળો 15 છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- ધારો કે \(A\) એ કોઈક \(3 \times 3\) શ્રેણિક છે કે જેના તમામ ઘટકો ગણ \(\{-1,0,1\}\) માં આવેલા છે. તો આવા તમામ શ્રેણિકો \(A\) કે જેના તમામ ઘટકોનો સરવાળો \(5\) થાય, તેની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard