JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
લંબચોરસ તકતીની જડત્વની ચાકમાત્રા સમતલને લંબ અક્ષ \(O\) અને \(O ^{\prime}\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગુણોતર ....... .

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(1 / 4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Rectangular sheet
\(I _{ O }=\frac{ M }{12}\left[ L ^{2}+ B ^{2}\right]=\frac{ M }{12}\left[80^{2}+60^{2}\right]\)
\(I _{ O }= I _{0}+ Md ^{2}\{\) parallel axis theorem \(\}\)
\(\quad=\frac{ M }{12}\left[80^{2}+60^{2}\right]+ M [50]^{2}\)
\(\frac{ I _{ O }}{ I _{ O }}=\frac{ M / 12\left[80^{2}+60^{2}\right]}{\frac{ M }{12}\left[80^{2}+60^{2}\right]+ M [50]^{2}}=\frac{1}{4}\)
Physics ના વધુ પ્રશ્નો
- તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ મોડ્યુલસ _______.JEE Mains 2024 અઘરું
- એક બોલને \(\alpha=6 t^{2}-2 t\) જ્યાં \(t\) સેકન્ડમાં અને \(\alpha\) એ \(rads ^{-2}\) માં છે, થી ફેરવવામાં આવે છે. \(t=0\) એ બોલનો કોણીય વેગ \(10 \,rads ^{-1}\) અને કોણીય સ્થાન \(4 \,rad\) છે. બોલના કોણીય સ્થાન માટેનું સૌથી યોગ્ય સંબંધ_______હશે.JEE Mains 2022 મધ્યમ
- આકૃતિ અનુક્રમે \({R}\) અને \({r}\) જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો \({AB}\) (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી \(MI\) અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની \(MI\) નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ \(M\) આપેલ છે. (\(MI\)એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
JEE Mains 2021 મધ્યમ - આકૃતિમાં \(6\,V\) બ્રેકડાઉન વૉલ્ટેજ અને \(R_L= 4\,k\Omega \) લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ \(R_i = 1\,k\Omega \) જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ \(V_B\) \(8\,V\) થી \(16\,V,\) સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે?
JEE Mains 2019 અઘરું - લાલ \((R)\) , લીલો \((G)\) અને બ્લૂ \((B)\) ને \(PQ\) બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક \(1.27, 1.42\) \(1.49\) અને તો \(PR\) માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
JEE Mains 2021 અઘરું - ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે?JEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 અઘરું
- એક અણુના અમુક ઊર્જા- સ્તરો આકૃતિમાં બતાવેલ છે.તરંગલંબાઇઓનો ગુણોત્તર \(r\) =\(\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}\) એ _______ વડે આપવામાં આવે છે.
JEE Mains 2017 મધ્યમ - ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા \(\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}\), દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. જો \(T\) એ તાપમાન, \(k\) એ બોલ્ટઝમેન અચળાંક, \(\theta\) એ કોણીય સ્થાનાંતર અને \(x\) ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 અઘરું