JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
દરેક \(40 \,\mu F\) ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને \(K\) જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા \(24 \,\mu F\) થાય. \(K\) નું મૂલ્ય ......... હશે.
- A \(1.5\)
- B \(2.5\)
- C \(1.2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(1.5\)
Step-by-step Solution
Detailed explanation
\(C _{ eq }=\frac{ C ( KC )}{ C + KC }=\frac{ KC }{ K +1}\) \(24=\frac{K 40}{K+1}\) \({[K=1 \cdot 5] }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(LCR\) પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક \(\mathrm{b}\) અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?JEE Mains 2020 Hard
- વિદ્યુત ડાયપોલને કારણે p બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર E છે. વિષુવવૃત્તીય રેખા પરના R બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર \(\frac{E}{x}\) હશે. \(x\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Medium - જુદી જુદી પ્રબળતાના \(\left(B_1\right.\) અને \(B_2\)) સમાન ચુંબકીય ક્ષેત્રો, બંને કાગળના સમતલને લંબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અસ્તિત્વ ધરાવે છે. દળ m અને વિદ્યુતભાર q ધરાવતો એક વિદ્યુતભારિત કણ, કોઈ એક ક્ષણે આંતરપૃષ્ઠ પર, વેગ \(v\) સાથે પ્રદેશ 2 માં ગતિ કરે છે અને આંતરપૃષ્ઠ પર પાછો ફરે છે. તે પ્રદેશ 1 માં ગતિ કરવાનું ચાલુ રાખે છે અને અંતે આંતરપૃષ્ઠ પર પહોંચે છે. આ ગતિ દરમિયાન કણનું આંતરપૃષ્ઠ પરનું સ્થાનાંતર કેટલું છે?

(કણનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ છે તેમ ધારો અને \(B_2 \gt B_1\))JEE Mains 2025 Easy - \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)JEE Mains 2022 Medium
- \(20\,g\) ગોળી \(20\,cm\) જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ \(1\,ms^{-1}\) છે, જો બ્લોક \(2.5 \times 10^{-2}\,N,\) જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. \(\mathrm{ms}^{-1}\) થાય?JEE Mains 2019 Medium
- એક ગૂંચળું 5000 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. જ્યારે ક્ષેત્ર 2 s માં બદલીને 3000 T કરવામાં આવે છે, ત્યારે ગૂંચળામાં 22 V નું પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ 0.02 m હોય, તો ગૂંચળામાં આંટાઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- લંબગોળ \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1,(\mathrm{a}\gt\mathrm{b})\) પરના બિંદુ \(\left(\sqrt{3}, \frac{1}{2}\right)\) ના કેન્દ્રીય અંતરોના ગુણાકાર \(\frac{7}{4}\) છે. તો આવા બે લંબગોળની ઉત્કેન્દ્રતાનો નિરપેક્ષ તફાવત શું છે?JEE Mains 2025 Hard
- MATHS શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવા 6-અક્ષરના, સાર્થક કે નિરર્થક શબ્દોની સંખ્યા, જેમાં શબ્દમાં દેખાતો કોઈપણ અક્ષર ઓછામાં ઓછો બે વાર આવવો જોઈએ, તે _______ છે.JEE Mains 2025 Medium
- જો વિધેય \(f\left( x \right) = \left\{ \begin{array}{l}
a\,\left| {\pi - x} \right|\, + 1,\,\,x \le 5\,\\
b\,\,\left| {\pi - x} \right|\, + 3,\,\,x > 5\,\,
\end{array} \right.\) એ \(x = 5\) આગળ સતત હોય તો \(a -b\) મેળવો.JEE Mains 2019 Hard - જો \(a_1, a_2, a_3 …………\) એ સમાંતર શ્રેણીમાં છે અને \(a_1 + a_4 + a_7 + …………… + a_{16} = 114\), હોય તો \(a_1 + a_6 + a_{11} + a_{16}\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Medium
- ધારો કે \(x=x(y)\) એ વિકલ સમીકરણ \(y^2 \mathrm{~d} x+\left(x-\frac{1}{y}\right) \mathrm{d} y=0\) નો ઉકેલ છે. જો \(x(1)=1\) હોય, તો \(x\left(\frac{1}{2}\right)\) શું છે?JEE Mains 2025 Hard
- વાયુના અણુઆો માટે સરેરાશ વર્ગિત વર્ગમૂળ \((rms)\) વેગ હોય છે.JEE Mains 2023 Easy