JEE Mains · Physics · STD 11 - 7. gravitation
કોઈ એક ગ્રહ \(P\) ની સપાટીથી \(11R\) ઊંચાઈએ રહેલા ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ \(24\, hours\) છે. તો આ ગ્રહ \(P\) ની સપાટીથી \(2R\) ઊંચાઈએ રહેલા ઉપગ્રહનો આવર્તકાળ (\(hours\)) કેટલો હશે?
- A \(6 \sqrt{2}\)
- B \(\frac{6}{\sqrt{2}}\)
- C \(3\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(T \propto R ^{3 / 2}\) \(\frac{24}{ T }=\left(\frac{12 R }{3 R }\right)^{3 / 2} \Rightarrow T =3\, hr\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વ્યક્તિ \(15\,m / s\) ની અચળ ઝડપે કાર ચલાવીને શિરોલંબ દિવાલ તરફ જાય છે. વ્યક્તિ તેની કારના હોર્નની આવૃત્તિમાં દીવાલ સાથે અથડાઈને \(40\,Hz\) જેટલો થતો ફેરફાર નોંધે છે. તો હોર્નની આવૃતિ \(......\,Hz\) છે. (ધ્વનિની ઝડપ \(=330\,m / s\) લો)JEE Mains 2023 Hard
- \(10\) mH નો એક પ્રેરક, \(0.1\ \mu\)F નું એક કેપેસિટર અને \(100\ \Omega\) નો એક અવરોધક \(220\) V, \(70\) Hz ના \(a.c\) પાવર સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. આપેલ પરિપથનો પાવર ફેક્ટર \(0.5\) છે. પ્રેરક રીએક્ટન્સ અને કેપેસિટિવ રીએક્ટન્સનો તફાવત \(\sqrt{3}\alpha\ \Omega\) છે. \(\alpha\) નું મૂલ્ય શોધો _____.JEE Mains 2026 Medium
- ૨સ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરેલંબ સાથે \(45^{\circ}\) ના કોણે પકડી રાખે છે. જે તે છત્રી વગર \(15 \sqrt{2} \,kmh ^{-1}\) ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદનાં બુંદો તેના માથા પર શિરોલંબ રીતે અથડાય (૫ડે) છે. ગતિ કરતી છોકરીની સાપેક્ષ વરસાદના બુંદોની ઝડ૫ ........... \(kmh ^{-1}\) હશે.JEE Mains 2022 Medium
- \(1.6 \mu \mathrm{C}\) વિદ્યુતભાર અને \(16 \mu \mathrm{~g}\) દળ ધરાવતો એક કણ 6.28 T ના પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હાજર છે. આ કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. કણને પ્રથમ વખત તેની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જરૂરી સમય ________ S છે. \((\pi=3.14)\)JEE Mains 2025 Easy
- \(4\, kg\), નો પદાર્થ \(10\, ms ^{-1}\) ના વેગથી લંબાઈ \(8\, m\) અને \(100\, Nm ^{-1}\).બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતાં સ્પ્રિંગની લંબાઈ \(x\, m\) થાય તો \(x\)JEE Mains 2021 Medium
- એક કાર સ્થિર સ્થિતિમાંથી \(\alpha\) જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી \(\beta\) જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય \(t\) સેકન્ડ હોય, તો કારે કાપેલ કુલ અંતર કેટલું હશે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- 5 kg દળ અને 10 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાને 10 kg દળ અને 20 cm ત્રિજ્યા ધરાવતા અન્ય એક નક્કર ગોળાના સંપર્કમાં રાખવામાં આવે છે. સંપર્કબિંદુમાંથી પસાર થતા સ્પર્શકને અનુલક્ષીને ગોળાની આ જોડની જડત્વની ચાકમાત્રા __________ \( kg.m^{2} \) છે.JEE Mains 2026 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(R=3\, {m}\) ત્રિજયાના અર્ધગોળા ટોચ પરથી એક નાનો બ્લોક નીચે તરફ સરકે છે. બ્લોક જ્યારે ગોળાની સાથે સંપર્ક ગુમાવે તે ઊંચાઈ \(h\) કેટલા \(...... \;\;m\).હશે? (બ્લોક અને ગોળા વચ્ચે કોઈ ઘર્ષણ નથી તેમ ધારો)
JEE Mains 2021 Hard - જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન \(W\) છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન \(\frac{3}{4}\,W\) જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા \(6400\, km\) અને \(g = 10\, m/s^2\).JEE Mains 2017 Medium
- \(1.38 \mathrm{~atm}\) દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા \(2.0 \times 10^{25}\) વાયુ અણુઓનું તાપમાન _______ થશે. ( \(\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}\) આપેલ છે)JEE Mains 2024 Hard
- \(1\, s\) આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા \(45\, J\) છે જો \(15 \) દોલનો પછી તેની ઉર્જા \(15\, J\) થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant\(=\frac bm\)) (\(s^{-1}\) માં) કેટલો થાય?JEE Mains 2015 Medium
- સ્ટીલ પર જ્યારે \(3 .5 \times 10^8\,\,N\,m^{-2}\) જેટલુ આકાર પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તે તૂટે છે.તો \(0.3\,cm\) જાડાઈના સ્ટીલના પતરામાં \(1\,cm\) વ્યાસ વાળો હૉલ કરવા માટે કેટલા બળની જરૂર પડે?JEE Mains 2014 Medium