JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(500\,g\) નું વજન ધરાવતો પદાર્થ \(x-\)અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેનો વેગ, સ્થાનાંતર \(x\) સાથે \(v=10 \sqrt{x}\,m / s\) ના સંબંધથી બદલાય છે. આ પદાર્થ પર લાગતું બળ .......... \(N\) છે.
- A \(166\)
- B \(25\)
- C \(125\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(v =10 \sqrt{ x } \Rightarrow v ^2=100 x\) \(2 v \frac{ dv }{ dx }=100 \Rightarrow a =50\,m / s ^2\) \(F =25\,N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\,m\) બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ જેમાથી \(10\,A\) પ્રવાહ વહે છે.તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલા .....\(\mu T\) થશે? [\(\mu _0 = 4\pi \times 10^{-7}\,NA^{-2}\)]JEE Mains 2019 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ \(S\) ને સ્થિતિ \(A\) થી સ્થિતિ \(B\) માં ફેરવ્યા બાદ કેપેસિટર \(C\) અને કુલ વિદ્યુત ભાર \(Q\) ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m\) દળનો મણકો તારને વાળીને બનાવેલ \(y=4 Cx ^{2}\) જેવા પરવલય પર \(P ( a , b )\) બિંદુ પર રહે છે. અને તે તાર \(\omega\) કોણીય ઝડપથી ફરે છે તો \(\omega\) નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
JEE Mains 2020 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(AO\) પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં \(60^o\)ના ખુણે આપાત થઈને કિરણ \(OB\) \(30^o\)ના ખૂણે વક્રીભવન પામે છે.\(A\) થી \(B\) સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
JEE Mains 2019 Hard - ન્યુક્લિયર તત્વ \({x}\) નો અર્ધઆયુષ્ય સમય તે બીજા \(y\) તત્વના સરેરાશ જીવનકાળ જેટલો છે. શરૂઆતમાં તેમના પરમાણુની સંખ્યા સમાન હોય, તો .......JEE Mains 2021 Hard
- પ્રત્યેકનો અવરોધ \(r \Omega\) હોય તેવા છ તાર વડે નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે અને શિરોબિંદુઓને તેટલા જ અવરોધવાળા તાર વડે કેન્દ્રમાં જોડેલા છે. જો એક શિરોબિંદુમાંથી પ્રવાહ દાખલ થઈ અને સામેના શિરોબિંદુમાંથી બહાર નીકળે તો ષટ્કોણનો સામસામેના શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ __________ થશે.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો \(a\) અને \(b\) એ બે કોઈ પણ સંખ્યા હોય કે જેથી \(\frac{1}{{{a^2}}} + \frac{1}{{{b^2}}} = \frac{1}{4}\) થાય તો ઉંગમબિંદુથી ચલિતરેખા \(\frac{x}{a} + \frac{y}{b} = 1\) પરના લંબ નો પાથJEE Mains 2014 Hard
- ધારોકે \(a, b, c\) એ ત્રણ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે,જેમાની કોઈ પણ બરાબર એક નથી.જો સદિશો \(a \hat{ i }+\hat{ j }+\hat{ k }, \hat{ i }+b \hat{j}+\hat{ k }\) અને \(\hat{ i }+\hat{ j }+c \hat{ k }\) સમતલીય હોય,તો \(\frac{1}{1-a}+\frac{1}{1-b}+\frac{1}{1-c}=..........\)JEE Mains 2023 Medium
- જો \(\lim _{x \rightarrow 0} \frac{ ae ^{x}- b \cos x + ce ^{- x }}{ x \sin x }=2,\) તો \(a + b + c\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન \(50^{\circ} C\) જેટલું વધારવા માટે \(160\) કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે \(100^{\circ} C\) જેટલો ઠંડો પડતાં તે \(240\) કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો)JEE Mains 2020 Medium
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}+(20)^{\frac{1}{4}} x+(5)^{\frac{1}{2}}=0\) ના બીજ હોય તો \(\alpha^{8}+\beta^{8}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે\(\text{ }\)આપેલા\(\text{ }\)વિકલ્પોમાંથી\(\text{ }\)સાચો\(\text{ }\)જવાબ\(\text{ }\)પસંદ\(\text{ }\)કરો\(\text{ }\):યાદી - I યાદી - II (A) શૂન્યાવકાશની પરમિએબિલિટી (I) \(\left[\mathrm{M} \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) (B) ચુંબકીય ક્ષેત્ર (II) \(\left[\mathrm{M} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]\) (C) ચુંબકીય મોમેન્ટ (III) \(\left[\mathrm{M} \mathrm{~L} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]\) (D) વળ અચળાંક (IV) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}\right]\) JEE Mains 2025 Easy