ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(2 \times 10^{-2}\,C\) નો એક બિંદુવત વિદ્યુતભાર \(P\) થી \(S\) સુધી ધન \(x-\) અક્ષની દિશામાં પ્રવર્તતા \(30\,NC ^{-1}\) જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો \(P\) અને \(S\)ના યામો અનુક્રમે \((1,2,0),(2,0,0),(1,-2,0)\) અને \((0,0,0)\) હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય \(.........\,mJ\) થશે.

  1. A \(1200\)
  2. B \(600\)
  3. C \(-600\)
  4. D \(-1200\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(-600\)

Step-by-step Solution

Detailed explanation

\(\omega_{ E }= q \overrightarrow{ E } \cdot \overrightarrow{ S }\) \(=2 \times 10^{-2}[30 \hat{ i } \cdot(-\hat{ i })]\) \(=2 \times 10^{-2}(-30)\) \(=-60 \times 10^{-2}\) \(=-\frac{60}{100}=-0.6\,J\) \(=-600\,mJ\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app