JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
જમીનથી \(30^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરેલ કણ, પ્રક્ષિપ્ત કર્યા બાદ તેની મુસાફરી દરમ્યાન,\(3\) સેકન્ડે અને \(5\) સેકન્ડ સમાન ઉંચાઈએ માલૂમ પડે છે.પ્રક્ષિપ્ત કણની પ્રક્ષિપ્ત કર્યા વખતની ઝડપ \(........\,m s ^{-1}\) હશે.\(\text { ( } g=10\,m s ^{-2}\) લો.)
- A \(70\)
- B \(80\)
- C \(60\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(B) \(80\)
Step-by-step Solution
Detailed explanation
Time of flight \(t_1+t_2=3+5=8\,sec\) \(T =\frac{2 u \sin 30^{\circ}}{ g }\) \(8=\frac{2 u \sin \left(30^{\circ}\right)}{10}\) \(u =80\,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(1\, m\) લંબાઇની અને \(5\,g\) દળ ધરાવતી દોરીને બન્ને છેડેથી જડીત કરેલ છે. દોરીમાં તણાવ \(8.0\, N\) છે. દોરીને એક \(100\, Hz\) આવૃત્તિ ધરાવતા બાહ્ય કંપન (દોલક)ની મદદથી કંપિત કરાવવામાં આવે છે. દોરી પરના ક્રમિક નિસ્પદ બિંદુ ઓ વચ્ચેનું અંતર _____ \(cm\) ની નજીકનું હશે.JEE Mains 2019 Medium
- \({x}\,>\,0\) વિસ્તારમાં \(1 \,{T}\) જેટલું અચળ ચુંબકીયક્ષેત્ર લગાવવામાં આવે છે. \(1 \,{m}\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગ \(1 \,{m} / {s}\) aના વેગથી \(x-\) અક્ષ પર ગતિ કરે છે. \(t=0s\) સમયે તેનું કેન્દ્ર \({x}=-1 \,{m}\) પર છે. \(t=1\, s\) સમયે તેમાં ઉદ્ભવતો \(emf\) (\({V}\) માં) કેટલો હશે? (રિંગનો વેગ બદલાતો નથી તેમ ધારો) (In \({V}\))
JEE Mains 2021 Hard - કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- એક પદાર્થ પર x-દિશામાં \(\mathrm{F}=\alpha+\beta \mathrm{x}^2\) બળ લાગે છે. પદાર્થનું 1 m જેટલું સ્થાનાંતર થાય ત્યારે બળ વડે થતું કાર્ય 5 J છે. જો અચળાંક \(\alpha=1 \mathrm{~N}\) હોય, તો \(\beta\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(\mathrm{C}_1, \mathrm{C}_2\) અને \(\mathrm{C}_3\) દરેક \(5 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા ત્રણ સમાંતર પ્લેટ કેપેસિટર્સ જોડેલા છે. જ્યારે \(C_1\) કેપેસિટરની સમાંતર પ્લેટો વચ્ચેનો અવકાશ 4 ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રિક માધ્યમથી ભરવામાં આવે, ત્યારે A અને B બિંદુઓ વચ્ચેની અસરકારક કેપેસિટન્સ છે :
JEE Mains 2025 Easy - બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં \(s_1\) અને \(S_2\) એ \(1\,m\) તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે \(S_{1}\) અને \(S_{2}\) ને \(1.5\,cm\) અંતરે રાખેલા છે. \(S_{2}\) ની સામે \(2\,m\) અંતરે રહેલા અવલોકનકાર \(L\) ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર \(S_1\) થી દૂર તરફ પરંતુ \(S_2\) થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે \(S_1\) થી \(d\) અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો \(d=......m\)
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- વાસ્તવિક સંખ્યાઓ \(\alpha, \beta, \gamma\) અને \(\delta\) માટે, જો \(\int \frac{\left(x^{2}-1\right)+\tan ^{-1}\left(\frac{x^{2}+1}{x}\right)}{\left(x^{4}+3 x^{2}+1\right) \tan ^{-1}\left(\frac{x^{2}+1}{x}\right)} d x\) \(=\alpha \log _{e}\left(\tan ^{-1}\left(\frac{x^{2}+1}{x}\right)\right)\) \(+\beta \tan ^{-1}\left(\frac{\gamma\left(x^{2}-1\right)}{x}\right)+\delta \tan ^{-1}\left(\frac{x^{2}+1}{x}\right)+C\) (જ્યાં \(C\) સ્વૈર અચળ છે) હોય તો \(10(\alpha+\beta \gamma+\delta)\) નું મૂલ્ય .... છે.JEE Mains 2021 Hard
- સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(x + y + z = 1;x + ay + z = 1;ax + by + z = 0\) ને ઉકેલ ન હોય તે માટેની \('b'\) ની ભિન્ન કિંમતોનો ગણ જો \(S\) હોય તો , \(S\) એ . ..JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે. કારણ \((R)\) : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium
- અનુક્રમે \(2 \times 10^{-4} H\) અને \(6.28 \Omega\) જેટલું પ્રેરણ અને અવરોધ ધરાવતાં અનુનાદીય પરિપથ \(10\, MHz\) ની આવૃત્તિ થી દોલન કરે છે. અનુનાદીય પરિપથનો ગુણવત્તા અંક (\(Q-\)factor) .......... હશે. \([\pi=3.14]\)JEE Mains 2021 Medium
- \(r\) ત્રિજ્યા અને \(L\) લંબાઈ ધરાવતા નળાકારનો યંગ મોડ્યુલસ \(Y\) છે.જ્યારે આ નળાકારને \(T\) તાપમાન સુધી \(F\) દબનીય બળ લગાવતા ગરમ કરવામાં આવે છે.તેની લંબાઈ બદલાતી ન હોય તો તે નળાકારનો કદ પ્રસરણાંક કેટલો હશે?JEE Mains 2019 Hard