enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
| લીસ્ટ \(I\) | લીસ્ટ \(II\) |
| \(A\) પલાન્ક અચળાંક \(( h )\) | \(I\) \(\left[ M ^1 L ^2 T ^{-2}\right]\) |
| \(B\) સ્ટોપિંગ પોટેન્શિયલ \(( Vs )\) | \(II\) \(\left[ M ^1 L ^1 T ^{-1}\right]\) |
| \(C\) કાર્ય વિધેય \((\phi)\) | \(III\) \(\left[ M ^1 L ^2 T ^{-1}\right]\) |
| \(D\) વેગમાન \(( p )\) | \(IV\) \(\left[ M ^1 L ^2 T ^{-3} A ^{-1}\right]\) |
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(A-III, B-IV, C-I, D-II\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
(A) Planck's constant
\(h v= E\)
\(h =\frac{ E }{v}=\frac{ M ^1 L ^2 T ^{-2}}{ T ^{-1}}= M ^1 L ^2 T ^{-1}\)
(B) \(E = qV\)
\(V=\frac{E}{q}=\frac{M^1 L^2 T^{-2}}{A^1 T^1}=M^1 L^2 T^{-3} A^{-1} \text { (IV) }\)
(C) \(\phi\) (work function) \(=\) energy
\(= M ^1 L ^2 T ^{-2}\)
(D) Momentum (p) = F.t
\(= M ^1 L ^1 T ^{-2} T ^1\)
\(= M ^1 L ^1 T ^{-1}\)
Physics ના વધુ પ્રશ્નો
- મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે \(\frac{8}{5}\) અને \(\frac{3}{2}\) વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ \(6 \mathrm{~cm}\) છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ \(\frac{\alpha}{4} \mathrm{~cm}\) છે. \(\alpha\) નું મૂલ્ય_______છે.
JEE Mains 2024 અઘરું - એક સમાંતર પ્લેટ સંઘારક (કેપેસીટર) સંરચનામાં, સંઘારકની પ્લેટનું ક્ષેત્રફળ \(2 \,m ^{2}\) અને તેમની વચ્ચેનું અંતર \(1\, m\) છે. જો પ્લેટો વચ્ચેની જગ્યા \(0.5\, m\) જાડાઈ અને \(2\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા (આકૃત્તિ જુઓ) ડાયઈલેક્ટ્રિક (અવાહક) પદાર્થ દ્વારા ભરવામાં આવે તો આ સંરચનાની સંઘારતા (કેપેસીટન્સ) ...... .........\(\, \varepsilon_{0}\) થશે. (પદાર્થનો ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=3.2\)) (નજીકત્તમ પૂર્ણાંકમાં ગણો)
JEE Mains 2021 અઘરું - એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ \(100\,g\) છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ \(.........\) થશે.\(g =10\,ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) લો.JEE Mains 2023 મધ્યમ
- વિધાન \(A\) : જો \(A, B, C, D\) એ અર્ધ વર્તુળ કેન્દ્ર \(O\) પર ચાર બિંદુઓ એવા છે કે જેથી \(|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|\) હોય, તો \(\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}\) કારણ \(R\) : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ \(\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}\) આપે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2021 અઘરું - \(200\,g\) નો એક બોલ \(20\,m\) ઊંચા થાંભલા ઉપર સ્થિર સ્થિતિમાં છે.\(10\,g\) ની અને \(u\,m/s\) ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી એક ગોળી (બુલેટ) બોલના કેન્દ્રને અથડાય છે સંઘાત બાદ બંને એકબીજાથી સ્વતંત્ર રીતે ગતિ કરે છે.બોલ જમીન ઉપર થાંભલાના તળિયે થી \(30\,m\) અંતરે અને બુલેટ \(120\,m\) અંતરે પડે છે. બુલેટનો વેગ \(..............m/s\) હશે.(\(\left.g =10 m / s ^2\right.\) છે.)JEE Mains 2023 અઘરું
- આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં \(32\) ગણી થાય છે.જો અંતિમ દબાણ \(128\,atm\) હોય તો વાયુ માટે \(\gamma \) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ \(P\) બિંદુ પર \(\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }\) જેટલું બળ લાગે છે. તો \(P\) બિંદુ પર \(O\) અને \(Q\) બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
JEE Mains 2021 અઘરું - એક સમાંતર કિરણપુંજ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600 \mathrm{~nm}\) એકલ સ્લિટમાંથી પસાર થાય છે જેની પહોળાઈ \(0.4 \mathrm{~mm}\) છે. દ્વિતીય ક્રમના ન્યૂનતમ ને અનુરૂપ કોણીય વિચલન _______ \(\times 10^{-3} \mathrm{rad}\) હશે.JEE Mains 2024 અઘરું
- હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત \(304\,\mathring {A}\) હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત \(........... \,\mathring {A}.\)JEE Mains 2020 અઘરું
- \(10\,cm\) ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... \(D\) છે.JEE Mains 2023 મધ્યમ
- દર્શાવેલ આકૃતિમાં, સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટોની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક (માધ્યમના) સંયોજન બનાવીને એક કેપેસીટર રચવામાં આવેલ છે. આ રીતે બનાવેલ કેપેસીટરના કેપેસીટન્સનું સૂત્ર ......... થશે. (પ્લેટનું ક્ષેત્રફળ \(=A\) છે)
JEE Mains 2021 મધ્યમ - ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 અઘરું