ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line

એક કણ \(t=0\) સમયે ગતિની શરૂઆત કરે છે અને તેના યામ \(x(t)=4 t^3-3 t\) વડે દર્શાવવામાં આવે છે.
A. કણ તેના મૂળ સ્થાન (ઉગમબિંદુ) પર 0.866 એકમ બાદ પાછો ફરે છે.
B. કણ તેના વળાંક બિંદુએ ઉગમબિંદુથી 1 એકમ દૂર છે.
C. કણનો પ્રવેગ અનુણ છે.
D. કણ તેના વળાંક બિંદુએ ઉગમબિંદુથી 0.5 એકમ દૂર છે.
E. કણ તેનો પ્રવેગ અનુણ હોવાથી કદી પાછો ફરશે નહીં.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A ફક્ત A, C, D
  2. B ફક્ત A, B, C
  3. C ફક્ત C, E
  4. D ફક્ત A, C
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફક્ત A, B, C

Step-by-step Solution

Detailed explanation

\(x=0\Rightarrow t=0,\frac{\sqrt{3}}{2}\) \(v=12t^{2}-3\) વળવાના બિંદુએ, \(v=0\) \(t=\frac{1}{2}\Rightarrow x=\frac{4}{8}-\frac{3}{2}=-1\) \(a=24t\) (હંમેશા ધન)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app