ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

\(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.

  1. A \(3\)
  2. B \(4\)
  3. C \(2\)
  4. D \(1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(4\)

Step-by-step Solution

Detailed explanation

\(P=(1.8-1)\left(\frac{1}{20}+\frac{1}{20}\right)\) by lens maker's formula \(P^{\prime}=\left(\frac{1.8}{1.5}-1\right)\left(\frac{1}{20}+\frac{1}{20}\right)\) Dividing \(\frac{ P }{ P ^{\prime}}=\frac{0.8}{1.2-1}=4\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app