JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) ના ક્ષય અચળાંક \(10\lambda \) અને \(\lambda \) છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર \((\frac {1}{e})\) થવા કેટલો સમય લાગે?
- A \(\frac{1}{{11\lambda }}\)
- B \(\frac{1}{{10\lambda }}\)
- C \(\frac{1}{{9\lambda }}\)
- D \(\frac{11}{{10\lambda }}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{{9\lambda }}\)
Step-by-step Solution
Detailed explanation
\({{\text{N}}_1} = {{\text{N}}_0}{{\text{e}}^{ - 10\lambda t}}\) ; \(\mathrm{N}_{2}=\mathrm{N}_{0} \mathrm{e}^{-\lambda \mathrm{t}}\) \(\frac{1}{e}=\frac{N_{1}}{N_{2}}=e^{-9 \lambda t}\) \(\Rightarrow 9 \lambda t=1\) \(\Rightarrow t=\frac{1}{9 \lambda}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રકાશ તરંગ \(x+y+z=\) અચળ પ્રકારના સમતલ તરંગ અગ્રો સાથે પ્રસરણ પામી રહ્યું છે. તરંગ પ્રસરણની દિશા દ્વારા \(x\)-અક્ષ સાથે બનતો કોણ છે:JEE Mains 2025 Hard
- તારના દ્રવ્યનો પોઇસન ગુણોત્તર \(0.5\) છે જો તેનામાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ \(2 \times {10^{ - 3}}\) હોય તો તેના કદમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય\(?\)JEE Mains 2024 Medium
- વિદ્યુતક્ષેત્રને \(\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }\) સમીકરણ વડે રજૂ કરેલ છે. \(20\,cm\) ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ \(................V\,cm\) થશે.
JEE Mains 2023 Medium - એક સ્લિટના વિવર્તન ભાતમાં 628 nm પ્રકાશનો ઉપયોગ કરીને નોંધવામાં આવેલ, જો મધ્યસ્થ મહત્તમની ડાબી બાજુના બીજા લઘુત્તમ અને મધ્યસ્થ મહત્તમની જમણી બાજુના ત્રીજા લઘુત્તમ વચ્ચેનું માપેલ કોણીય વિભેદન \(30^{\circ}\) હોય, તો સ્લિટની પહોળાઈ _______ \(\mu \mathrm{m}\) છે.JEE Mains 2025 Easy
- એક ઉપગ્રહ પૃથ્વીની નજીકની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેની ત્રિજ્યા લગભગ પૃથ્વીની ત્રિજ્યા \(R _{ e }\) જેટલી છે. ઉપગ્રહમાં રહેલ રોકેટને ફાયર કરતાં તેની ઝડપ તેની ગતિની દિશામાં અચાનક વધે છે જેના કારણે તે પહેલા કરતાં \(\sqrt{\frac{3}{2}}\) ગણી થાય છે. જેથી તે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ \(R\) અંતર સુધી પહોંચે છે તો \(R\) નું મૂલ્ય \(......R_e\) હશે?JEE Mains 2020 Hard
- \(20\,ms ^{-1}\) ના વેગ સાથે એક કાર \(P\) કે જેના હોર્ન દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ \(400\,Hz\) છે. તે જ દિશામાં એક બીજી કાર \(Q\) પ્રથમ કારની પાછળ \(40\,ms ^{-1}\) ના વેગ સાથે ગતિ કરે છે. કારના મુસાફર દ્વારા સંભળાતી આવૃત્તિ અંદાજિત આવૃત્તિ ........ \(Hz\) છે. [ધ્વનિનો વેગ \(=360\,ms ^{-1}\), લો]JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- યંગના બે-સ્લિટના પ્રયોગની ગોઠવણીના બે અલગ એકમોમાં સમાન પહોળાઈ ધરાવતી શલાકાઓ મેળવવા માટે ભિન્ન તરંગલંબાઈના બે એકરંગી ઉદ્ગમનો ઉપયોગ કરવામાં આવે છે. બે સ્લિટો વચ્ચેના અંતરનો ગુણોત્તર અને તરંગલંબાઈઓનો ગુણોત્તર અનુક્રમે 2 : 1 અને 1: 2 છે. તો સ્લિટ અને અનુરૂપ પડદાના અંતરનો ગુણોત્તર \(\left( D _1 / D _2\right)=\) _____________ છે.JEE Mains 2026 Easy
- \(\left(x \sin \alpha+a \frac{\cos \alpha}{x}\right)^{10}\) ના વિસ્તરણમાં જો અચળ પદ \(\frac{10 !}{(5 !)^{2}}\) હોય તો \(' a^{\prime}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(30\,cm\) બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર \(2\,\,ms^{-1}\) વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ \(O\) પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2016 Hard - \(\lim _{x \rightarrow 0^{+}} \frac{\cos ^{-1}\left(x-[x]^{2}\right) \cdot \sin ^{-1}\left(x-[x]^{2}\right)}{x-x^{3}}\) ની કિમંત મેળવો. કે જ્યાં \([ x ]\) એ મહતમ પૂર્ણાંક વિધેય છે .JEE Mains 2021 Hard
- જો \(x _{ i }(1 \leq i \leq 10)\) એ \(X\) ના કોઈ પણ દસ ચલ અવલોકનો છે. જો \(\sum \limits_{ i =1}^{10}\left( x _{ i }- p \right)=3\) અને \(\sum \limits_{ i =1}^{10}\left( x _{ i }- p \right)^{2}=9\) જ્યાં \(0 \neq p \in R ,\) હોય તો આ બધા અવલોકનોનો પ્રમાણિત વિચલન મેળવો.JEE Mains 2020 Medium
- ત્રણ પાત્ર \(\mathrm{C}_{1}, \mathrm{C}_{2}\) અને \(\mathrm{C}_{3}\) માં અલગ અલગ તાપમાને પાણી ભરેલ છે.નીચે આપેલ ટેબલમાં જયતે પાત્રમાથી અલગ અલગ કદનું પાણી લેવામાં આવે તેના માટે અંતિમ તાપમાન \(T\) દર્શાવેલ છે (આ દરમિયાન કોઈ પણ પ્રકારની ઉષ્માનો વ્ય્ય થતો નથી) \(\begin{array}{|c|c|c|c|}\hline \mathrm{C_{1 }} & {\mathrm{C}_{2}} & {\mathrm{C}_{3}} & {\mathrm{T}} \\ \hline {1 l} & {2 l} & {-} & {60^{\circ} \mathrm{C}} \\ \hline {-} & {1 l} & {2 l} & {30^{\circ} \mathrm{C}} \\ \hline {2 l} & {-} & {1 l} & {60^{\circ} \mathrm{C}} \\ \hline {1 l} & {1 l} & {1 l} & {\theta} \\ \hline\end{array}\) તો \(\theta\) નું મૂલ્ય \(^o C\) કેટલું હશે?JEE Mains 2020 Hard