JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
જ્યારે સમાંતર પ્લેટ વચ્યે \(d\) જાડાઈનું હવાનું માધ્યમ હોય ત્યારે તેનું કેપેસીટન્સ \(5\,\mu\,F\) છે. આ બંને પ્લેટ વચ્યે \(1.5\) ડાયઈલેક્ટ્રીક અચળાંક અને પ્લેટના ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ પણ \(\frac{d}{2}\) જાડાઈ ધરાવતો પદાર્થ દાખલ કરવામાં આવે છે. તો સ્લેબની હાજરી કેપેસીટરનું કેપેસીટન્સ \(..........\mu F\) થાય.
- A \(5\)
- B \(6\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(C _{\text {new }}=\frac{\in_0 A }{\frac{\left(\frac{ d }{2}\right)}{1.5}+\frac{\left(\frac{ d }{2}\right)}{1}}\) \(=\frac{\in_0 A}{\left(\frac{d}{3}+\frac{d}{2}\right)}=\frac{6 \in_0 A}{5 d}\) \(=\frac{6}{5} \times 5 \mu F =6 \mu F\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- R અવરોધ અને L લંબાઈના તારના 5 સમાન ભાગ કરવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ _______ હશે.JEE Mains 2024 Medium
- નીચે બે કથનો આપેલા છે :
કથન I : બધા જ તત્તવો માટે. જેમ ન્યુક્લિઓન દીઠ બંધનઊર્જા વધુ તેમ ન્યુક્લિયસનું દળ વધુ હોય છે.
કથન II : બધા જ તત્ત્વો માટે, ઓછી ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસ વધુ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard - આંબાના ઝાડની નીચે \(9 \,km/h\) ની નિયમીત ઝડપથી \(NCC\) ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર \(19.6 \,m\) ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક \((NCC)\) કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( \(g =9.8 \,m / s ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કઈ માપન ન કરી શકાય તેવી રાશિ છે ?JEE Mains 2026 Medium
- \(0.001\) cm અલ્પતમાર્ક ધરાવતા સ્ક્રુગેજ વડે માપવામાં આવેલ તારનો વ્યાસ \(0.08\) cm છે. \(0.1\) cm અલ્પતમાર્ક ધરાવતા સ્કેલ વડે માપેલી લંબાઈ \(150\) cm છે. જ્યારે તાર પર \(100\) N વજન લગાડવામાં આવે છે, ત્યારે લંબાઈમાં થતો વધારો \(0.5\) cm છે, જે \(0.001\) cm અલ્પતમાર્ક ધરાવતા માઇક્રોમીટર વડે માપવામાં આવે છે. માપેલ યંગ મોડ્યુલસમાં ત્રુટિ \(\alpha \times 10^9\) N/m\(^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.
(યંગ મોડ્યુલસની ત્રુટિ ગણતરીમાં ભારના યોગદાનને અવગણો)JEE Mains 2026 Hard - \(m\) દળ ધરાવતા બ્લોક (ચોસલા)ને \(y=x^2 / 4\) વડે દર્શાવેલ ઊર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ઘર્ષણાંકનું મૂલ્ચ \(0.5\) હોય તો સપાટી (ધરા)થી કે જ્યાં ચોસલું સરકે નહી તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ _______ હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(\vec{a}=2 \hat{ i }-5 \hat{ j }+5 \hat{ k }\) અને \(\vec{b}=\hat{ i }-\hat{ j }+3 \hat{ k }\). જો \(\vec{c}\) એવો સદિશ હોય કે જેથી \(2(\vec{a} \times \vec{c})+3(\vec{b} \times \vec{c})=\vec{0}\) અને \((\vec{a}-\vec{b}) \cdot \vec{c}=-97\) થાય, તો \({|\vec{c} \times \hat{ k }|^2}=\) ___ .JEE Mains 2026 Easy
- ગણ \(\left\{n \in N : 10 \leq n \leq 100\right.\) અને \(3^n-3\) એ \(7\) નો ગુણિત છે \(\}\) ના ઘટકોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Medium
- આપેલ પરિપથ માટે, કળ '\(S\)' ને બંધ કર્યાના તુરંત બાદ \(6\,V\)ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ \(..........A\) હશે.
JEE Mains 2022 Medium - જો \(f(x)=\left\{\begin{array}{cc}\frac{a|x|+x^2-2(\sin |x|)(\cos |x|)}{x} & , x \neq 0 \\ b & , x=0\end{array}\right.\) એ x = 0 પર સતત હોય, તો a + b = ___ .JEE Mains 2026 Hard
- \(\int{ \cfrac{d x}{(x+4)^{\frac{8}{7}}(x-3)^{\frac{6}{7}}}}\) ની કિમંત મેળવો. (કે જ્યાં \(\mathrm{C}\) એ સંકલન અચળાંક છે.)JEE Mains 2020 Hard
- \(\left(2 x^2+\frac{1}{2 x}\right)^{11}\) ના વિસ્તરણમાં \(x^{10}\) અને \(x^7\) ના સહગુણકોનો નિરપેક્ષ તફાવત \(........\) છે.JEE Mains 2023 Hard