JEE Mains · Physics · STD 12 - 12. atoms
લાયમન ના તૃતિય ઘટક (member) અને પાશ્વન શ્રેણીના પ્રથમ ઘટક (member) ની તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{1}\) અને \(\lambda_{2}\) હોય તો \(\lambda_{1}: \lambda_{2}\) નું મૂલ્ય ........... છે.
- A \(1: 9\)
- B \(7: 108\)
- C \(7: 135\)
- D \(1: 3\)
Answer & Solution
Correct Answer
(C) \(7: 135\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{\lambda_{1}}= R \left[\frac{1}{1^{2}}-\frac{1}{4^{2}}\right]\) \(\frac{1}{\lambda_{2}}= R \left[\frac{1}{3^{2}}-\frac{1}{4^{2}}\right]\) \(\frac{\lambda_{1}}{\lambda_{2}}=\frac{\left[\frac{1}{9}-\frac{1}{16}\right]}{\left[1-\frac{1}{16}\right]}=\frac{7}{9 \times 15}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બંધ પાત્રમાં ભરેલા વાયુને \(1{ }^{\circ} C\) તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ \(0.4 \%\) જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........\(K\) હશે.JEE Mains 2022 Medium
- એક નમૂનો હિલિયમ અને ઓક્સિજન વાયુનું મિશ્રણ ધરાવે છે. નમૂનામાં હિલિયમ અને ઓક્સિજનની વર્ગ માધ્ય મૂળ ઝડપનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ \(\mathrm{AB}\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર \(\sqrt{8 / x}\) છે. \(x\) નું મૂલ્ય _______ હશે.
JEE Mains 2024 Hard - બે સંવાદિત તરંગો એક જ દિશામાં ગતિ કરતા એકબીજા પર સંપાત થઈને \(\mathrm{x}=\mathrm{a} \cos (1.5 \mathrm{t}) \cos (50.5 \mathrm{t})\) તરંગ બનાવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. તેઓ કયા આવર્તકાળ સાથે સ્પંદન કરે છે તે શોધો (નજીકના પૂર્ણાંક સુધી).JEE Mains 2025 Medium
- પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ \(v\) વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર \(B\) કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા \({\sigma _1}\) અને \({\sigma _2}\) હોય તો..... (ફ્રિન્જ અસરને અવગણો)
JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિજભાર \(+Q\) અને \(-Q\) ને એક ગોળીય કવચની બખોલમાં મૂકેલા છે. વિજભારને બખોલની સપાટીની નજીક અને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મૂકેલા છે. જો \(\sigma _1\) એ અંદરની સપાટી પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_1\) તેના પર રહેલો કુલ વિજભાર અને \(\sigma _2\) એ બહારની સપાટીની પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_2\) તેના પર રહેલો કુલ વિજભાર હોય તો ...
JEE Mains 2015 Hard - જો અતિવલય \(\frac{{{x^2}}}{4} - \frac{{{y^2}}}{5} = 1\) ના પ્રથમ ચરણમાં નાભીલંબનો સ્પર્શક \(x-\) અક્ષ અને \(y-\) અક્ષને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે તો \((OA)^2 - (OB)^2\) = ...................... જ્યાં \(O\) એ ઉંગમબિંદુJEE Mains 2014 Hard
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે મેળવો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) એક બળ જે એકમ ક્ષેત્રફળ દીઠ સ્થિતિસ્થાપક પદાર્થને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે છે \((I)\) આકાર સ્થિતિસ્થાપકતા ગુણાંક \((B)\) બે સમાન અને વિરુદ્ધ બળો જે વિરુદ્ધ સપાટીઓને સમાંતર હોય છે \((II)\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક \((C)\) સપાટી પર બધે જ લંબરૂપ બળો જે એકમ ક્ષેત્રફળ દીઠ બધે જ સમાન હોય છે \((III)\) પ્રતિબળ \((D)\) બે સમાન અને વિરુદ્ધ બળ જે વિરુદ્ધ સપાટીઓને લંબ હોય છે \((IV)\) આકાર વિરૂપણ ગુણાંક JEE Mains 2024 Hard - જો \(\alpha\) એ સમીકરણ \(x^2+x+1=0\) નું એક બીજ હોય અને \(\sum_{\mathrm{k}=1}^{\mathrm{n}}\left(\alpha^{\mathrm{k}}+\frac{1}{\alpha^{\mathrm{k}}}\right)^2=20\) હોય, તો n = __________JEE Mains 2025 Medium
- ત્રિકોણ \(ABC \) માં જો \(|\overline{ BC }|=8,|\overline{ CA }|=7,|\overline{ AB }|=10\) હોય તો સદીશ \(\overline{ AB }\) નો \(\overline{ AC }\) પરનો પ્રક્ષેપનું માન મેળવો.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે બિંદુવત વિદ્યુતભારો \(2 q\) અને \(q\) ને સમઘનના શિરોબિંદુ \(A\) પર અને તેની સપાટી CDEF ના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ______ છે:
JEE Mains 2026 Easy