ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

એક સંધારકની (કેપેસીટર) બે પ્લેટો વચ્યેનું અંતર \(d\) છે અને જ્યારે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેની સંધારકતા (કેપેસીટન્સ) \(C_1\) છે. જો \(\frac{2d}{3}\) જાડાઈ અને પ્લેટોના જેટલા જ ક્ષેત્રફળ વાળી ધાતુની તકતીને પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે, તો સંધારકની સંધારકતા \(C_2\) થાય છે. \(\frac{C_2}{C_1}\) નો ગુણોત્તર ...... છે.

  1. A \(2: 1\)
  2. B \(4: 1\)
  3. C \(3: 1\)
  4. D \(1: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(3: 1\)

Step-by-step Solution

Detailed explanation

\(K _{\text {metal sheet }}=\infty, t =\frac{2 d }{3}\) \(C _1=\frac{\in_0 A }{ d }\) \(C _2=\frac{\in_0 A }{ d - t +\frac{ t }{ k }}=\frac{\in_0 A }{ d -\frac{2 d }{3}+0}=3 C _1\) \(\frac{ C _2}{ C _1}=3\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app