ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

જ્યારે \(Q\) ઉષ્મા આપવામાં આવે ત્યારે દઢ એક પરમાણ્વિક વાયુ \(Q / 5\) જેટલું કાર્ય કરે છે. આ રૂપાંતરણ દરમ્યાન વાયુની મોલર ઉષ્માધરીતા \(\frac{ x R }{8}\) છે. \(x\) નું મૂલ્ય ...... છે. \([R =\) વાયુ નિયતાંક \(]\)

  1. A \(30\)
  2. B \(25\)
  3. C \(36\)
  4. D \(45\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(25\)

Step-by-step Solution

Detailed explanation

\(Q =\Delta U + W\) \(Q =\Delta U +\frac{ Q }{5}\) \(\Delta U =\frac{4 Q }{5}\) \(nC _{ v } \Delta T =\frac{4}{5} nC \Delta T\) \(\frac{5}{4} C_{v}=C\) \(C=\frac{5}{4}\left(\frac{f}{2}\right) R=\frac{5}{4}\left(\frac{5}{2}\right) R\) \(C =\frac{25}{8} R\) \(x =25\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app