ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei

બે રેડીયો એકિટવ તત્વો \(A\) અને \(B\) ને પ્રારંભમાં સમાન સંખ્યાનો પરમાણુઓ છે.\(A\) નો અર્ધજીવનકાળ \(B\) ના સરેરાશ જીવનકાળ જેટલો છે. જો \(\lambda_A\) અને \(\lambda_B\) એ અનુક્રમે \(A\) અને \(B\) ના ક્ષય નિયતાંકો હોય, તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A \(\lambda_{ A }=\lambda_{ B }\)
  2. B \(\lambda_{ A }=2 \lambda_{ B }\)
  3. C \(\lambda_{ A }=\lambda_{ B } \ln 2\)
  4. D \(\lambda_{ A } \ln 2=\lambda_{ B }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\lambda_{ A }=\lambda_{ B } \ln 2\)

Step-by-step Solution

Detailed explanation

\(T_{1 / 2}(A)=T_{w N}(B)\) \(\frac{\ln 2}{\lambda_{ A }}=\frac{1}{\lambda_{ B }}\) \(\lambda_{ A }=\lambda_{ B } \ell 2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app