enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ \(500\, {cm}^{3}\), તાપમાન \(300\, {K}\), દબાણ \(400\, {kPa}\) અને દળ \(0.76\, {g}\) છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય?
- A \(3: 8\)
- B \(3: 16\)
- C \(16: 3\)
- D \(8: 3\)
Answer & Solution
Correct Answer
(C) \(16: 3\)
Step-by-step Solution
Detailed explanation
\({PV}={nRT}\) \(400 \times 10^{3} \times 500 \times 10^{-6}={n}\left(\frac{25}{3}\right)(300)\) \({n}=\frac{2}{25}\) \({n}={n}_{1}+{n}_{2}\) \(\frac{2}{25}=\frac{{M}_{1}}{2}+\frac{{M}_{2}}{32}\) Also \({M}_{1}+{M}_{2}=0.76\, {gm}\) \(\frac{{M}_{2}}{{M}_{1}}=\frac{16}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(-q\) વિદ્યુતભાર અને \(m\) દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને \(+\lambda\) જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે \(r\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ _______ વડે આપી શકાય. ( \(k\) ને કુલંબના અચળાંક તરીકે લો.)JEE Mains 2024 Hard
- એક વ્હીટસ્ટોન બ્રિજ શરૂઆતમાં ઓરડાના તાપમાને છે અને બ્રિજની બધી ભુજાઓ સમાન અવરોધ ધરાવે છે ( \(R_1=R_2=R_3=R_4\) ). જ્યારે \(R_3\) અવરોધને અમુક તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના અવરોધના મૂલ્યમાં \(10 \%\) નો વધારો થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(\left( V _{ a }- V _{ b }\right)\) (\(R _3\) ને ગરમ કર્યા પછી) __________ V છે.
JEE Mains 2026 Easy - ત્રિજ્યા \(r\) નો એક નાનો ગોળાકાર દડો, નહિવત્ ઘનતાવાળા શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ ' \(v\) ' છે. તે જ દળનો પરંતુ ત્રિજ્યા \(2 r\) નો અન્ય એક દડો, તે જ શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ _______ હશે.JEE Mains 2024 Hard
- એક અવલોકનકાર સ્થિર ધ્વનિ ઉદગમ તરક ધ્વનિના વેગથી પાંચમાં ભાગના વેગ સાથે ગતિ કરે છે. સંભળાતી આવૃત્તિમાં પ્રતિશત ફેરફાર ............ હશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ \(O\) પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ \(l\) અને તે એકબીજાને લંબ છે.
JEE Mains 2021 Hard - સરળ આવર્ત ગતિ કરતાં કણનું સ્થાન \(t_0, 2t_0\) અને \(3t_0\) સમયે \(x = a, b\) અને \(c\) પાસે છે. તો દોલનોની આવૃતિ કેટલી થશે?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a}, \vec{b}, \vec{c}\) એ એવા ત્રણ સદિશો છે કે જેથી \(|\overrightarrow{ a }|=\sqrt{31}, \quad 4|\overrightarrow{ b }|=|\overrightarrow{ c }|=2\) અને \(2(\vec{a} \times \vec{b})=3(\vec{c} \times \vec{a})\) થાય. જો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(\frac{2 \pi}{3}\) હોય, તો \(\left(\frac{\overrightarrow{ a } \times \overrightarrow{ c }}{\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }}\right)^2=...........\).JEE Mains 2023 Hard
- \(10\, m\) લંબાઈ અને \(20\, \Omega\) નો અવરોધ ધરાવતો એક પોટેન્શીયોમીટર તારને \(25 \,V\) ની બેટરી અને \(30\, \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. \(E\) જેટલું \(emf\) ધરાવતા કોષને ગૌણ પરિપથમાં જોડતાં પોટેન્શીયોમીટર તાર પર \(250\, cm\) લંબાઈ આગળ સંતુલન બિંદુ મળે છે. \(E\) નું મૂલ્ય \(\frac{x}{10} V\) છે. \(x\) નું મૂલ્ય ........થશે.JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં જ્યારે કળ બંધ કરીને અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ \(i\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - જો \(\frac{{dy}}{{dx}} + y\tan x = \sin 2x\) અને \(y(0)\,=1\) તો \(y(\pi)\) મેળવો.JEE Mains 2014 Hard
- \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 Easy
- \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) ના પરિમાણ બરાબર છે.JEE Mains 2023 Medium