JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(x\) દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ \(d\) જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન \(y\) દિશામાં \(P_y\) જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....

- A \(\left| {{P_y}} \right|d > h\)
- B \(\left| {{P_y}} \right|d < h\)
- C \(\left| {{P_y}} \right|d \simeq h\)
- D \(\left| {{P_y}} \right|d > > h\)
Answer & Solution
Correct Answer
(A) \(\left| {{P_y}} \right|d > h\)
Step-by-step Solution
Detailed explanation
From Bragg's equation \(d \sin \theta=\lambda\) \(\sin \theta=\frac{\lambda}{d}<1\) \(\therefore \lambda < d\) \(\frac{h}{{\left| {{p_y}} \right|}} < d\) \(\left[ {\because \lambda = \frac{h}{{\left| {{p_y}} \right|}}} \right]\) \(\therefore \quad h<\left|p_{y}\right| d\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે. એક વિધાનને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : એક સાદું લોલક પૃથ્વી કરતાં 4 ગણા દળ અને 2 ગણી ત્રિજ્યાવાળા ગ્રહ પર લઈ જવામાં આવે છે. લોલકનો આવર્તકાળ પૃથ્વી અને તે ગ્રહ પર સમાન રહે છે.
કારણ (R): લોલકનું દળ પૃથ્વી અને અન્ય ગ્રહ પર અપરિવર્તિત રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - \(200\,g\) પાણી ને \(40\,^oC\) થી \(60\,^oC\) સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... \(kJ\) હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4184\,J/kgK\) )JEE Mains 2016 Medium
- રેલ્વેના સ્ટીલના સળિયાની લંબાઈ \(5\,m\) અને આડછેડનું ક્ષેત્રફળ \(40\,cm^2\) નું તાપમાન \(10\,^oC\) વધારવામાં આવે છે પરંતુ તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી. જો તેનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલૂસ અનુક્રમે \(1.2\times10^{-5}\, K^{-1}\) અને \(2\times10^{11}\, Nm^{-2}\) હોય તો રેલ્વેના સ્ટીલના સળિયામાં કેટલુ તણાવ ઉત્પન્ન થશે?JEE Mains 2017 Hard
- \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(B\) છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી \(\frac{ r }{2}\) અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશેJEE Mains 2022 Medium
- એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે.JEE Mains 2022 Medium
- એક બળ \(\left(3 x^2+2 x-5\right) N\) એક પદાર્થને \(\mathrm{x}=2 \mathrm{~m}\) થી \(\mathrm{x}=4 \mathrm{~m}\) સુધી સ્થાનાંતરિત કરે છે. આ બળ દ્વારા થયેલું કાર્ય _______ J છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(27\,^oC\) ઓરડાના તાપમાને રહેલ એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુનું સંકોચન કરી તેનું દબાણ બમણું કરવા કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2018 Medium
- \(4\, \mu\, {F}\) કેપેસીટર પરના વિદ્યુતભારની (\(\mu {C}\) માં) ગણતરી કરો. બેટરીનો આંતરિક \(1\, \Omega\) છે
JEE Mains 2021 Hard - અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x d y=\left(y+x^{3} \cos x\right) d x\) નો ઉકેલ દર્શાવે છે અને \(y(\pi)=0\) આપેલ હોય તો \(y\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો,JEE Mains 2021 Hard
- આકૃ તિ માં દર્શાવ્યા મુજબ એક નિયમિત સળિયા \(AB\) ને \(A\) થી કોઈ ચલિત અંતર \(X\) આગળ લટકાવેલો છે. સળિયાને સમક્ષિતિજ ગોઠવવા માટે દળ \(m\) ને તેના છેડા \(A\) સાથે લટકાવેલ છે. \((m, x)\) ની કિંમતો આપેલ છે. તેનો ગ્રાફ સુરેખા મળે તેના માટે ના ચલ શું હોય શકે?
JEE Mains 2018 Hard - ધારોકે ત્રિજ્યા \(4\) વાળું એક વર્તુળ એ ઉપવલય \(15 x^2+19 y^2=285\) સાથે સમકેન્દ્રી છે.તો સામાન્ય સ્પર્શકો ઉપવલયની ગૌણ અક્ષ પર \(..........\) જેટલા ખૂણે નમેલ હશે.JEE Mains 2023 Hard
- ધારોકે \(\{x\}\) એક \(x\) નો અપૂર્ણાંક ભાગ દર્શાવે છે, અને \(f(x)=\frac{\cos ^{-1}\left(1-\{x\}^2\right) \sin ^{-1}(1-\{x\})}{\{x\}-\{x\}^3}, x \neq 0\) છે. જે \(\mathrm{L}\) અને \(\mathrm{R}\) એ \(f(x)\) નું \(x=0\) આગળનું અનુક્રમે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ દર્શાવે, તો \(\frac{32}{\pi^2}\left(\mathrm{L}^2+\mathrm{R}^2\right) =\) ...........JEE Mains 2024 Hard