JEE Mains · Physics · STD 12 - 12. atoms
હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનની \((i)\) ત્રીજા ઉર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં અને \((ii)\) સૌથી ઉચ્ચ \(allowed\) (માન્ય) ઊર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની ઊર્જાનો ગુણોતર \(\frac{x}{x+4}\) મળે છે. \(x\)નું મૂલ્ચ \(........\) હશે.
- A \(6\)
- B \(5\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{13.6\left(\frac{1}{2^{2}}-\frac{1}{3^{2}}\right)}{13.6\left(\frac{1}{2^{2}}-0\right)}=\frac{x}{x+4} ; \frac{\frac{1}{4}-\frac{1}{9}}{\frac{1}{4}}=\frac{x}{x+4}\) \(\frac{5}{9}=\frac{x}{x+4}\) \(5 x+20=9 x\) \(4 x=20\) \(x=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(K\) જેટલો બલ્ક મોડયુલસ ધરાવતો અને \(r\) ત્રિજયાનો એક પોચા દ્રવ્યનો બનેલો ઘન ગોળો,નળાકારીય પાત્રમાં એક પ્રવાહી દ્વારા ઘેરાયેલ છે. \(a\) ક્ષેત્રફળ ઘરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી ઉપર તરે છે.પિસ્ટનનું ક્ષેત્રફળ નળાકારીય પાત્રનાં સંપૂર્ણ આડછેદ બરાબર છે.જયારે \( m\) જેટલું દળ પિસ્ટનની સપાટી ઉપર મૂકી પ્રવાહીને દબાવતાં,ગોળાની ત્રિજયામાં થતો આંશિક ઘટાડો \(\left( {\frac{{dr}}{r}} \right)\) કેટલો થશે?JEE Mains 2018 Medium
- નીચેના \(p-V\) આકૃતિમાં, વક્ર પથ સાથે અવસ્થાનું સમીકરણ \((V-2)^2=4\) ap વડે દર્શાવેલ છે, જ્યાં \(a\) એક અચળાંક છે. બંધ પથમાં થતું કુલ કાર્ય છે
JEE Mains 2026 Medium - બે p-n જંકશન ડાયોડ \(D _1\) અને \(D _2\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. A અને B એ નિવેશ સિગ્નલો છે અને C એ નિર્ગમ સિગ્નલ છે. આપેલ પરિપથ ___________ તરીકે કાર્ય કરશે.
JEE Mains 2026 Hard - અવકાશમાં \(\vec E\, = (25 \hat i + 30 \hat j)\,NC^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. જો ઉગમબિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો \(x\, = 2\, m, y\, = 2\, m\) બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન \(volt\) માં કેટલું મળે?JEE Mains 2015 Medium
- \(100\,\Omega \) અને \(100\,k\Omega \) ઈનપુટ અને આઉટપુટ અવરોધ ધરાવતા ટ્રાન્ઝિસ્ટર માટે ગ્રાફ આપેલ છે. વૉલ્ટેજ અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થાય?
JEE Mains 2019 Hard - એક \(2\,W\) ના કાર્બન અવરોધ પર અનુક્રમે લીલા, કાળા, રાતા અને બ્રાઉન (કથ્થાઈ) રંગનો વર્ણ સંકેત છે. આ અવરોધમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ કેટલા .............. \(mA\) હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- જેની બાજુ \(4 \sqrt{3} cm\) હોય તેવી સમબાજુ ત્રિકોણાકાર વાહક લૂપમાંથી વહેતો પ્રવાહ 2 A છે. તેના મધ્યકેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર \(\alpha \times 10^{-5} T\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે. \(\left(\mu_{ o }=4 \pi\right.\) \(\times 10^{-7} SI\) એકમ આપેલું છે)JEE Mains 2026 Medium
- જો \({S_k} = \frac{{1 + 2 + 3 + .... + k}}{k}\) અને \(S_1^2 + S_2^2 + ....... + S_{10}^2 = \frac{5}{{12}}A\) હોય તો \(A\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- એક માણસ તેના ખભા પર વાંદરાને લઈને \(9 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર સરળતાથી સાયકલ ચલાવે છે અને \(3\) મિનિટમાં \(120\) પરિક્રમણ પૂર્ણ કરે છે. વાંદરાના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય _______ ( \(\mathrm{m} / \mathrm{s}^2\) માં) છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(A=\{z \in C:|z-2-i|=3\}\), \(B=\{z \in C: \operatorname{Re}(z-i z)=2\}\) અને \(S=A \cap B\). તો \(\sum_{z \in S}|z|^2\) બરાબર ________ છે.JEE Mains 2025 Medium
- ધારોકે માહિતી
નો મધ્યક \(5\) છે.જો માહિતીના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે \(m\) અને \(\sigma^2\) હોય, તો \(\frac{3 \alpha}{m+\sigma^2}=........\)\(X\) \(1\) \(3\) \(5\) \(7\) \(9\) આવૃતિ \((f)\) \(4\) \(24\) \(28\) \(\alpha\) \(8\) JEE Mains 2023 Hard - \(m\) દળના ઘન નળાકાર પર દોરી વિટાળીને ઢાળ પર આકૃતિ મુજબ છે,જો સ્થિત ઘર્ષણાંક \(0.4\) હોય તો ઘન નળાકાર અને ઢાળ વચ્ચે લાગતું ઘર્ષણબળ કેટલું હશે?
JEE Mains 2021 Hard