ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

એક તંત્રને \(1000\) વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર \(200\) વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો \(........\,W\) છે.

  1. A \(1200\)
  2. B \(600\)
  3. C \(500\)
  4. D \(800\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(800\)

Step-by-step Solution

Detailed explanation

\(dQ=dU+dw\) \(\frac{\mathrm{dU}}{\mathrm{dt}}=\frac{\mathrm{dQ}}{\mathrm{dt}}-\frac{\mathrm{dw}}{\mathrm{dt}}\) \(\frac{\mathrm{dU}}{\mathrm{dt}}=1000-200=800 \mathrm{~W}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app