JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
જો \(t =\sqrt{ x }+4\) છે, તો \(\left(\frac{ dx }{ dt }\right)_{ t =4}\) નું મૂલ્ય.
- A \(4\)
- B \(0\)
- C \(8\)
- D \(16\)
Answer & Solution
Correct Answer
(B) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(t =\sqrt{ x }+4\) \(\Rightarrow x =( t -4)^{2}= t ^{2}-8 t +16\) \(\Rightarrow \frac{ dx }{ dt }=2 t -8\) \(\left.\Rightarrow \frac{ dx }{ dt }\right|_{ t =4}=2 \times 4-8=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે.
JEE Mains 2021 Hard - સરળ આવર્ત કરતા કણ માટે સ્થાનાંતર \(x=10 \sin \left(w t+\frac{\pi}{3}\right) m\) થી આપવામાં આવે છે. ગતિ માટે આવર્તકાળ \(3.14 \mathrm{~s}\) છે. \(t=0\) સમયે કણનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 Hard
- \(m\) દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને \(T = 0\,^oC\) તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ \(2\;s\) મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ \(S\) મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક \(\alpha \) હોય તો \(S\) કેટલો હશે?JEE Mains 2016 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) અને બીજાને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : \(M\) દળ ધરાવતો તેમજ \('u'\) ઝડપથી ગતિ કરતો પદાર્થ \('P'\) પ્રારંભમાં વિરામ સ્થિતીમાં છે અને \(‘m'\) દળ ધરાવતાં \(‘Q\) પદાર્થ સાથે તે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. જો \(m<< M\) હોય તો પદાર્થ \(‘Q'\) ની સંઘાત પછી મહત્તમ ઝડપ \(‘2u’\) હોય છે. કારણ \(R\) : સ્થિતિસ્થાપક સંધાત દરમ્યાન વેગમાન અને ગતિઊર્જા બંનેનું સંરક્ષણ થાય છે. ઉપરોક્ત જણાવેલ કથન અને કારણને અનુલક્ષીને નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોJEE Mains 2021 Hard
- \(HCl\)નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.\(HCl\) અણુની વાયુ અવસ્થામાં \(rms\) ઝડપ \(\bar v \) , દળ \(\,m\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B\) હોય તો તેનું તાપમાન કેટલું થશે?JEE Mains 2019 Medium
- ત્રણ સમાંતર વાહકોમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ વહે છે. વચ્ચે રહેલ \(25\,cm\) લંબાઈના વાહક દ્વારા કેટલું બળ અનુભવાતું હશે?
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(f(x)=\frac{2 x}{\sqrt{1+9 x^2}}\) પ્રમાણે વ્યાખ્યાયિત વિધેય \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) ધ્યાને લો. જો \(f\) નું સંયોજન \(f, \underbrace{(f \circ f \circ f \circ \ldots \circ f)}_{10 \text { times }}(x)=\frac{2^{10} x}{\sqrt{1+9 \alpha x^2}}\) હોય, તો \(\sqrt{3 \alpha+1}\) નું મૂલ્ચ .......... છે.JEE Mains 2024 Hard
- પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ \(980\,\mathop A\limits^o \) તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા \(a_o\) ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે \((hc\,=\,12500\,eV-\mathop A\limits^o)\)JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાનના પારિમાણિક સૂત્રો સમાન છે.
વિધાન (II) : બોહરના નમૂના મુજબ, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફક્ત તે જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન પ્લાન્ક અચળાંકના પૂર્ણાંક ગુણાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - વિધાન \(I\) : વિદ્યુકીય બળ વીજભારીત કણની ઝડપ બદલે છે અને તેથી તેની ગતિઊર્જા પણ, જ્યારે ચુંબકીય બળ વીજભારીત કણની ગતિઊર્જા બદલતી નથી. વિધાન \(II\) : વિદ્યુતકીય બળ ધન વિદ્યુતભારીત કણને વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ દિશામાં પ્રવેગીત કરે છે. ચુંબકીય બળ ગતિમાન વિદ્યુતભારીત કણને યુંબુકીય ક્ષેત્રની દિશામાં પ્રવેગીત કરે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોJEE Mains 2022 Medium
- દશાવેલ \(v -t\) આલેખ પરથી \(25\,sec\) માં થયેલ ગતિ દરમ્યાન અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર \(.......\) થશે.
JEE Mains 2023 Medium - જો \(2 \tan ^2 \theta-5 \sec \theta=1\) ને અંતરાલ \(\left[0, \frac{n \pi}{2}\right]\) માં બરાબર \(7\) ઉક્લો હોય, \(n \in N\) ની ન્યુનતમ કિંમત માટે, તો \(\sum_{k=1}^n \frac{k}{2^k}\) = ...........JEE Mains 2024 Hard