ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે \(1.5 \%\) અને \(1 \%\) હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ  ........ \(\%\)

  1. A \(3.5\)
  2. B \(4.5\)
  3. C \(6\)
  4. D \(2.5 \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(4.5\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{array}{l} Density\left( d \right) = \frac{{mass\left( M \right)}}{{volume\left( V \right)}} = \frac{M}{{{L^3}}}\\ \therefore Error\,in\,density,\,\frac{{\Delta d}}{d} = \frac{{\Delta M}}{M} + \frac{{3\Delta L}}{L}\\ = 1.5\% + 3\left( {1\% } \right) = 4.5\% \end{array}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app