JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(q\) વિધુતભાર અને \(m\) દળને \(-v \hat{ i }(v \neq 0)\) વેગથી \(d\) અંતરે રહેલી \(Y - Z\) સમતલ માં રહેલી સ્ક્રીન પર આપાત કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0} \hat{ k },\) હોય તો વેગની લઘુતમ કિમત શોધો કે કણ સ્ક્રિન પર અથડાઈ નહિ
- A \(\frac{ q d B _{0}}{2 m }\)
- B \(\frac{q d B_{0}}{m}\)
- C \(\frac{2 q d B_{0}}{m}\)
- D \(\frac{q d B_{0}}{3 m}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{q d B_{0}}{m}\)
Step-by-step Solution
Detailed explanation
In uniform magnetic field particle moves in a circular path, if the radius of the circular path is \('d',\) particle will not hit the screen. \(d =\frac{ mv }{ qB _{0}}\) \(v =\frac{ q B _{0} d }{ m }\) \(\therefore\) correct option is \((2)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રકાશ-ઉત્સર્જક પદાર્થને \(\lambda_i\) તરંગલંબાઈના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે જેથી તે \(\lambda_e\) દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે તેવા વિકિરણની સૌથી લાંબી તરંગલંબાઈ \(\lambda_0\) છે. દ-બ્રોગ્લી તરંગલંબાઈ માટેનું સૂત્ર નીચે મુજબ છે :
( \(\mathrm{m}:\) ઇલેક્ટ્રોનનું દળ, \(\mathrm{h}:\) પ્લાન્કનો અચળાંક અને \(c\) : પ્રકાશનો વેગ)JEE Mains 2025 Medium - એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\mathrm{B}_y=\left(3.5 \times 10^{-7}\right) \sin \left(1.5 \times 10^3 \mathrm{x}+0.5\right.\) \(\left.\times 10^{11} \mathrm{t}\right) \mathrm{T}\) છે. અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર _______ હશે.JEE Mains 2024 Hard
- \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- કોમન એમીટર અમ્પ્લિફાયરનો પ્રવાહ ગેઇન \(69\) છે. જો એમીટર પ્રવાહ \(7.0\,mA\) હોય તો કલેક્ટર પ્રવાહ કેટલા \(mA\) મળે?JEE Mains 2017 Medium
- બે સરળ આવર્તગતિને નીચે મુજબ આપવામાં આવે છે. \({y}_{1}=10 \sin \left(3 \pi {t}+\frac{\pi}{3}\right)\) \(y_{2}=5(\sin 3 \pi t+\sqrt{3} \cos 3 \pi t)\) \({y}_{1}\) અને \({y}_{2}\) ના કંપવિસ્તારનો ગુણોતર \({x}: 1\) હોય તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ \(\sigma (r) = kr^2\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(r\) એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો સમતલ \(2 x+y-5 z=0\) ને સમતલ \(3 x-y+4 z-7=0\) સાથેની છેદરેખા ફરતે \(\frac{\pi}{2}\) જેટલા ખૂણાથી પરિભ્રમણ કરાવવામાં આવે છે તો પરિભ્રમણ બાદ સમતલ \(\dots\dots\dots\) બિંદુમાંથી પસાર થશે.JEE Mains 2022 Hard
- અંકો \(1,2,3,5,7\) ના પુનરાવર્તન સાથે પાંચ અંકી સંખ્યાઓ બનાવવામાં આવે છે. અને ક્રમાંક સાથે તમને ઊતરતા ક્રમમાં લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સંખ્યા \(77777\) નો ક્રમાંક \(1\) છે. તો \(35337\) નો ક્રમાંક \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે \(M=\left[\begin{array}{cc}0 & -\alpha \\ \alpha & 0\end{array}\right]\), જ્યાં \(\alpha\) શુન્યેતર વાસ્તવિક સંખ્યા છે, અને \(N=\sum_{k=1}^{49} M^{2 k}\).જો \(\left(I-M^{2}\right) N=-2 I\) હોય તો \(\alpha\) નું ધનપૂણાંક મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો .... \((g = 10\,ms^{-2}\))JEE Mains 2019 Hard
- જો \(R, X _{ L }\) અને \(X _{ C }\) અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ?JEE Mains 2023 Easy
- ધારોકે \(\overrightarrow{ a }=-\hat{i}+\hat{j}+2 \hat{k}, \overrightarrow{b}=\hat{i}-\hat{j}-3 \hat{k}, \overrightarrow{ c }=\overrightarrow{ a } \times \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ d }=\overrightarrow{ c } \times \overrightarrow{ a }\). તો \((\vec{a}-\vec{b}) \cdot \vec{d} =\) ___ છે.JEE Mains 2026 Medium