ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

6 mm ત્રિજ્યાવાળા એક ધાતુના ગોળાનો સ્નિગ્ધ પ્રવાહીમાં અંતિમ વેગ \(20 cm / s\) છે. આ જ દ્રવ્યના અને 3 mm ત્રિજ્યાવાળા બીજા ગોળાનો તે જ પ્રવાહીમાં અંતિમ વેગ _________ \(cm / s\) થશે.

  1. A 10
  2. B 5
  3. C 2.5
  4. D 15
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 5

Step-by-step Solution

Detailed explanation

આપણે જાણીએ છીએ કે: અંતિમ વેગ \(\propto(\text { radius })^2\) \(\frac{\left( v _{ T }\right)_1}{\left( v _{ T }\right)_2}=\left(\frac{6}{3}\right)^2\) \(\left( v _{ T }\right)_2=\frac{\left( v _{ T }\right)_1}{4}=5 cm / sec\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app