ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન
  • JEE Mains 2018
  • અઘરું
  • MCQ

ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ \(\alpha \) છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(\frac{3}{2}\alpha \)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\begin{array}{l}
{\mathop{\rm Re}\nolimits} lative\,\,eroor\,\,in\,\,surface\,\,area,\\
\frac{{\Delta s}}{s} = 2 \times \frac{{\Delta r}}{r} = \alpha \,and\,relative\,error\,in\\
volume,\,\frac{{\Delta v}}{v} = 3 \times \frac{{\Delta r}}{r}\\
\therefore \,{\mathop{\rm Re}\nolimits} lative\,\,error\,in\,volume\,w.r.t\,relative\,error\,in\,area,\\
\frac{{\Delta v}}{v} = \frac{3}{2}\alpha 
\end{array}\)
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ