JEE Mains · Physics · STD 11 - 7. gravitation
એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા \((R)\) જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. (\(g\) =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.)
- A \(\sqrt{g R}\)
- B \(\sqrt{4 g R}\)
- C \(\sqrt{2 g R}\)
- D \(\sqrt{\frac{g R}{2}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{g R}\)
Step-by-step Solution
Detailed explanation
By conservation of mechanical energy \(U _{ i }+ K _{ i }= U _{ f }+ K _{ i }\) \(-\frac{ GMm }{2 R }+0=-\frac{ GMm }{ R }+\frac{1}{2} mv ^2\) \(\frac{ GMm }{2 R }=\frac{1}{2} mv ^2\) \(v =\sqrt{\frac{ GM }{ R }}=\sqrt{ gR }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R _2\) માંથી પસાર થતો વીજ પ્રવાહ \(.........\) છે.
JEE Mains 2023 Medium - આપેલ પરિપથમાં, જ્યારે \(1 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(9 V\) ની બેટરીને બિંદુ A અને B વચ્ચે જોડવામાં આવે, ત્યારે \(1\) મિનિટમાં ઉત્પન્ન થતી ઉષ્મા _________ J છે.
JEE Mains 2026 Hard - \(1.25 \times 10^3\,kg\,m ^{-3}\) ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ \(10\,cm ^2\) અને \(5\,cm ^2\) તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો \(3\,Nm ^{-2}\) છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર \(x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ\). તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.
JEE Mains 2023 Hard - \(\lambda\) તરંગલંબાઈ ધરાવતો એક પ્રકાશ સ્ત્રોત ધાતુની સપાટીને પ્રકાશિત કરે છે અને 2 eV મહત્તમ ગતિઊર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો તે જ સપાટીને \(\frac{\lambda}{2}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સ્ત્રોત વડે પ્રકાશિત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે? (ધાતુનું કાર્યવિધેય 1 eV છે)JEE Mains 2025 Easy
- પ્રત્યેકની ત્રિજ્યા R અને લંબાઈ L \(( R < L )\) હોય તેવા ચાર નિયમિત નક્કર નળાકારમાંથી બનેલ ચોરસ લૂપની સામસામેની બાજુઓના મધ્યબિંદુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે. (સમગ્ર લૂપનું દળ M લો)JEE Mains 2026 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટો વચ્ચેનું અંતર \(0.3\, {mm}\) અને પડદો સ્લીટના સમતલથી \(1.5\, {m}\) દૂર છે. મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુ આવેલી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર \(2.4\, {cm}\) છે. તો વપરાયેલ પ્રકાશની આવૃતિ \(..........\,\times 10^{14} {Hz}\) હશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(A=\left(\begin{array}{cc}0 & \sin \alpha \\ \sin \alpha & 0\end{array}\right)\) અને \(\operatorname{det}\left(A^{2}-\frac{1}{2} I\right)=0,\) હોય તો \(\alpha\) ની શક્ય કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે ત્રિકોણ PQR એ \((1,3),(3,1)\) અને \((2,4)\) શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું રેખા \(x+2 y=2\) માં પ્રતિબિંબ છે. જો \(\triangle \mathrm{PQR}\) નું મધ્યકેન્દ્ર બિંદુ \((\alpha, \beta)\) હોય, તો \(15(\alpha-\beta)\) = __________JEE Mains 2025 Hard
- ધારો કે \(S_n=\frac{1}{2}+\frac{1}{6}+\frac{1}{12}+\frac{1}{20}+\ldots\) \(n\) પદો સુધી. જો એક સમાંતર શ્રેણીના પ્રથમ છ પદોનો સરવાળો, જેનું પ્રથમ પદ -p અને સામાન્ય તફાવત p છે, તે \(\sqrt{2026 \mathrm{~S}_{2025}}\), હોય, તો તે સમાંતર શ્રેણીના \(20\)મા અને \(15\)મા પદો વચ્ચેનો નિર્પેક્ષ તફાવત __________ છે.JEE Mains 2025 Hard
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો \(S_1\) અને \(S_2\) વચ્ચે \(d\) જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર \(D\) છે.(આકૃતિ જુઓ.) હવે \(0.1\,mm\) જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક \(1.51\) અને \(1.55\) ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે \(S_1\) અને \(S_2\) તરફ આવતા કિરણપૂંજ \(\lambda = 4000 \mathring A\) ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા \(.........\) સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
JEE Mains 2023 Hard - ધારો કે \(\hat{a}\) અને \(\hat{b}\) એ બે એવા એકમ સદીશો છે કે જેથી \(|(\hat{ a }+\hat{ b })+2(\hat{ a } \times \hat{ b })|=2\) થાય. જો \(\theta \in(0, \pi)\)એ \(\hat{a}\) and \(\hat{b}\) વચ્ચેનો ખૂણો હોય, તો વિધાનો: \(( S_{1})\): \(2|\hat{ a } \times \hat{ b }|=|\hat{ a }-\hat{ b }|\) અને \((S_{2})\) : \(\hat{a}\) ના \((\hat{a}+\hat{b})\) પરના પ્રક્ષેપનું માન \(\frac{1}{2}\) છેJEE Mains 2022 Hard
- ધારો કે A એ \(3\times3\) શ્રેણિક છે જેથી \(A+A^{T}=O\). જો \(A\begin{bmatrix}1\\ -1\\ 0\end{bmatrix}=\begin{bmatrix}3\\ 3\\ 2\end{bmatrix}\), \(A^{2}\begin{bmatrix}1\\ -1\\ 0\end{bmatrix}=\begin{bmatrix}-3\\ 19\\ -24\end{bmatrix}\) અને \(\det(adj(2adj(A+I)))\) = \((2)^\alpha \cdot(3)^\beta \cdot(11)^\gamma\), તો \(\alpha+\beta+\gamma\) = ___ છે.JEE Mains 2026 Medium