ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

એક અસમાન વ્યાસ ધરાવતી નળી માથી પ્રવાહી ધારારેખી રીતે વહન કરે છે.નળીનો મહત્તમ અને ન્યુનત્તમ વ્યાસ અનુક્રમે \(6.4 \;\mathrm{cm}\) અને \(4.8 \;\mathrm{cm}\) છે, તો પ્રવાહીના ન્યુનત્તમ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય?

  1. A \(\frac{\sqrt{3}}{2}\)
  2. B \(\frac{{3}}{4}\)
  3. C \(\frac{{81}}{256}\)
  4. D \(\frac{{9}}{16}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{{9}}{16}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{A}_{1} \mathrm{v}_{1}=\mathrm{A}_{2} \mathrm{v}_{2}\) \(\frac{V_{\min }}{V_{\max }}=\frac{A_{\min }}{A_{\max }}\) \(\frac{v_{\min }}{v_{\max }}=\left(\frac{4.8}{6.4}\right)^{2}\) \(\frac{V_{\min }}{V_{\max }}=\frac{9}{16}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app