JEE Mains · Physics · STD 11 - 7. gravitation
નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન\(-A\) છે અને બીજું વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A\) : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી. કારણ \(R\) : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.
- A \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- B \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- C બંને \(A\) અને \(R\) સાચા છે પણ અને \(R\) એ \(A\) નું યથાર્થ કારણ નથી.
- D બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું યથાર્થ કારણ છે.
Answer & Solution
Correct Answer
(D) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું યથાર્થ કારણ છે.
Step-by-step Solution
Detailed explanation
At Moon, due to low escape velocity, the rms velocity of molecules is greater than escape velocity. Hence molecules escape and there is no atmosphere at Moon.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન \(50^{\circ} C\) જેટલું વધારવા માટે \(160\) કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે \(100^{\circ} C\) જેટલો ઠંડો પડતાં તે \(240\) કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો)JEE Mains 2020 Medium
- એક પાતળો સમાન સળિયો \(( X )\) જેનું દળ M અને લંબાઈ L છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\left(\frac{ L }{3}\right)\) ઊંચાઈએ મિજાગરાથી ટેકવેલો છે. સળિયાને ઊર્ધ્વ સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે અને તે ટેબલ પર સમક્ષિતિજ રીતે પડે છે. જ્યારે તે ટેબલની સપાટી પર અથડાય છે, ત્યારે આ સળિયાનો કોણીય વેગ __________ છે. (g = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Hard - જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\) મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))JEE Mains 2019 Easy
- \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?JEE Mains 2013 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(15 \,\mu F\) ના સંધારક પરનો વિદ્યુતભાર ............ \(\mu c\) હશે.
JEE Mains 2022 Medium - ચોરસ લૂપ બનાવવા માટે \(16\, \Omega\) વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે \(9 \,{V}\) અને \(1 \,\Omega\) નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(.......\,\times 10^{-1} \,{V}\) હશે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- દળ ' \(m\) ' અને ત્રિજ્યા ' \(r\) ' ધરાવતો એક નક્કર ગોળો ' \(L\) ' લંબાઈવાળા નમન સમતલના સૌથી ઊંચા બિંદુ પરથી સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવતા લપસ્યા વિના ગબડવા દેવામાં આવે છે. સમતલના તળિયે ગોળાની ઝડપ \(v_1\) છે. જો ' \(L\) ' ને અચળ રાખીને નમનકોણ વધારીને \(45^{\circ}\) કરવામાં આવે, તો સમતલના તળિયે ગોળાની નવી ઝડપ \(v_2\) છે. \(v_1^2: v_2^2\) નો ગુણોત્તર છે :JEE Mains 2025 Hard
- \(\lambda\) અને \(\mu\) ની કિમંત મેળવો કે જેથી સમીકરણ સંહતિ \(x+y+z=6,3 x+5 y+5 z=26, x+2 y+\lambda z=\mu\) નો ઉકેલગણ ખાલીગણ થાય.JEE Mains 2021 Medium
- \(\mathop {\lim }\limits_{x \to {1^ - }} \frac{{\sqrt \pi - \sqrt {2\,{{\sin }^{ - 1}}x} }}{{\sqrt {1 - x} }}\) =JEE Mains 2019 Hard
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 Medium
- જો \(\mathrm{m}, \mathrm{n} ; { }^6 \mathrm{C}_{\mathrm{m}}+2\left({ }^6 \mathrm{C}_{\mathrm{m}+1}\right)+{ }^6 \mathrm{C}_{\mathrm{m}+2}>{ }^8 \mathrm{C}_3\) અને \({ }^{n-1} P_3:{ }^n P_4=1: 8\), \({ }^n P_{m+1}+{ }^{n+1} C_m\) = ...........JEE Mains 2024 Hard
- જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}2&{ - 3}\\{ - 4}&1\end{array}} \right],\) તો \(adj\;\left( {3{A^2} + 12A} \right) = \) . . . .JEE Mains 2017 Medium