ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.2 friction

એક તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તક્તિના કેન્દ્રથી \(R\) અંતરે એક નાના સપાટ તળિયું ધરાવતું બીકર મૂકવામાં આવે છે બીકરના તળિયા અને તક્તિની સપાટી વચ્ચે સ્થિતિ ધષણાંક \(\mu\) છે. બીકર ભ્રમણ કરશે જો........... હશે.

  1. A \(R \leq \frac{\mu g}{2 \omega^{2}}\)
  2. B \(R \leq \frac{\mu g }{\omega^{2}}\)
  3. C \(R \geq \frac{\mu g}{2 \omega^{2}}\)
  4. D \(R \geq \frac{\mu g }{\omega^{2}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(R \leq \frac{\mu g }{\omega^{2}}\)

Step-by-step Solution

Detailed explanation

\(f_{s}=m \omega^{2} R\) We know that \(f_{ S } \leq f _{\text {smax }}\) \(m \omega^{2} R \leq \mu m g\) \(R \leq \frac{\mu g }{\omega^{2}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app