JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
ધારો કે એક રિએક્ટર આપેલ બધા જ દળનું ઉર્જામાં રૂપાંતર કરે છે અને તે \(10^9\, watt\) ઉર્જા સ્તરમાં કાર્ય કરે છે. તો રિએક્ટરમાં દર કલાકે કેટલા દળના બળતણની જરૂર પડશે?
- A \(0.96\, gm\)
- B \(0.8\,gm\)
- C \(4\times10^{-2} \,gm\)
- D \(6.6\times10^{-5} \,gm\)
Answer & Solution
Correct Answer
(C) \(4\times10^{-2} \,gm\)
Step-by-step Solution
Detailed explanation
Power level of reactor, \(P=\frac{E}{\Delta t}=\frac{\Delta m c^{2}}{\Delta t}\) mass of the fuel consumed per hour in the reactor, \(\frac{\Delta m}{\Delta t}=\frac{P}{c^{2}}=\frac{10^{9}}{\left(3 \times 10^{8}\right)^{2}}=4 \times 10^{-2} \mathrm{gm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(V\) એ ગોળાની સમાન ધનતાને લીધે તેની સપાટી પરનો ગુરુત્વીય વિભવ હોય તો, ગોળાના કેન્દ્રમાં તેનું મૂલ્ય ....... હશે.JEE Mains 2023 Hard
- \(1000\, turns\) આંટા અને \(4\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતું વર્તુળાકાર ગુચળાને \(0.01\, s\) \(10^{-2}\, Wb\, m^{-2}\) જેટલા ઘટતા ચુંબકીયક્ષેત્રમાં ગુચળાની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવેલ છે. તો ગુચળામાં પ્રેરિત થતું \(e.m.f.\) \(mV\) માં કેટલું હશે?JEE Mains 2014 Medium
- R અવરોધ અને L લંબાઈના તારના 5 સમાન ભાગ કરવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ _______ હશે.JEE Mains 2024 Medium
- એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના \(3: 2\) ગુણોત્તરમાં \(27^{\circ} C\) તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2022 Medium
- એક વિદ્યુત ડાયપોલને ધન વિદ્યુતભાર ઘનતા \(\sigma_{\mathrm{o}}\) ધરાવતા અનંત સમતલ પાટિયાથી 2 cm અંતરે મૂકવામાં આવે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2025 Medium - એક ચુસ્ત રીતે વીંટાળેલ લાંબો સોલેનોઇડ 1.5 A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર 75 ns ના આવર્તકાળ સાથે નિયમિત વર્તુળ ગતિ કરે છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ________ છે.
[ઇલેક્ટ્રોનનું દળ \(\mathrm{m}_{\mathrm{e}}=9 \times 10^{-31} \mathrm{~kg}\) લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left|\mathrm{q}_{\mathrm{e}}\right|=1.6 \times 10^{-19} \mathrm{C}\) લો,
\(\left.\mu_0=4 \pi \times 10^{-7} \frac{\mathrm{~N}}{\mathrm{~A}^2}, 1 \mathrm{~ns}=10^{-9} \mathrm{~s}\right]\)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- જો વક્રો \(\frac{x^{2}}{16}+\frac{y^{2}}{9}=1\) અને \(x^{2}+y^{2}=12\) ના સામાન્ય સ્પર્શકની ઢાળ \(m\) હોય, તો \(12\,m^{2}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- આકૃતિ અનુક્રમે \({R}\) અને \({r}\) જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો \({AB}\) (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી \(MI\) અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની \(MI\) નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ \(M\) આપેલ છે. (\(MI\)એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
JEE Mains 2021 Medium - \(\int_{-1}^{1} x ^{2} e ^{\left[x^{3}\right]} dx ,\) નું મૂલ્ય ........ છે. જ્યાં \([t]\) અધિકતમ પૂર્ણાક \(\leq t\) દર્શાવે છે.JEE Mains 2021 Hard
- વિધાન \(1\): \(\mathop \smallint \limits_{\frac{\pi }{6}}^{\frac{\pi }{3}} \frac{{dx}}{{1 + \sqrt {\tan x} }} = \frac{\pi }{6}\) વિધાન \(2\):\(\;\mathop \smallint \limits_a^b {\rm{f}}\left( {\rm{x}} \right)dx = \mathop \smallint \limits_a^b {\rm{f}}\left( {a + b - x} \right)\;dx\)JEE Mains 2013 Medium
- એક કણને \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જેથી તેની સમક્ષિતિજ અવધિ તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈથી ત્રણ ગણી છે. પ્રક્ષિપ્ત કણની સમક્ષિતિજ અવધિ \(\frac{n u^2}{25 g}\) તરીકે આપેલ છે, જ્યાં \(n\) નું મૂલ્ય છે : (આપેલ છે કે '\(g\)' ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે).JEE Mains 2025 Easy
- બળ \(\vec{F}=(2+3 x) \hat{i}\) એ એક કણ ઉપર \(x\) દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(x\) મીટરમાં છે. \(x=0\) થી \(x=4\,m\) ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....\(J\) હશે.JEE Mains 2023 Medium