JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(2 \ \Omega\) નો કુલ અવરોધ ધરાવતી વિદ્યુતપાવર લાઈન 250 V પર 1 kW પાવર પહોંચાડે છે. ટ્રાન્સમીશન લાઈનની પ્રતિશત કાર્યક્ષમતા ________ છે.
- A 96.9
- B 86.5
- C 100
- D 92.5
Answer & Solution
Correct Answer
(A) 96.9
Step-by-step Solution
Detailed explanation
\( P_{out}=1000\,W \) \( P=VI \) \(1000=250 \times I\) I=4A \( P_{loss}=I^{2}R=(4)^{2}\times2=3200\, \) \( P_{net}=1000+32=103200\, \) \( \eta=(\frac{P_{out}}{P_{net}})\times100=\frac{1000}{1032}\times100=96.89\% \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કેપેસીટરનું કેપેસીટન્સ \(C=1\, \mu \,{F}\) છે તેને \(100\, volt\) ની બેટરી સાથે \({R}=100\, \Omega\) થકી એકદમ જોડવામાં આવે છે. \(....\,\times \,10^{-4}\,s.\) સમય બાદ કેપેસીટર \(50 \,{V}\) સુધી વિજભારિત થશે? [\(\ln 2=0.69\) લો]
JEE Mains 2021 Medium - પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન \(100\,N\) છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ \(..........\,N\) થાય.JEE Mains 2023 Medium
- \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V , 50 \;Hz\) ના \(ac\) ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ \(R=100\; \Omega\) અને ઇન્ડક્ટિવ રીએકટન્સ \(X_L=79.6 \;\Omega\) છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ (\(\mu F\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2023 Medium
- ચંદ્રનું દળ એક ગ્રહના દળ કરતા \(1 / 144\) ગણું અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતા \(1 / 16\) ગણો છે. જો આપેલ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ \(\mathrm{v}\) હોય તો ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ _______ હશે.JEE Mains 2024 Hard
- ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?JEE Mains 2016 Medium
- આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ \(\mu F\) માં કેટલું થાય?
JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- એક લોલકનાં ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવે છે. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમના \(9\) વિભાગ વર્નિયર માપક્રમના \(10\) વિભાગને સમાન છે. મુખ્ય માપક્રમનો એક વિભાગ \(1\, {mm}\) નો છે. મુખ્ય માપક્રમનું અવલોકન \(10\, {mm}\) અને વર્નિયર માપક્રમનો \(8\) મો કાંપો મુખ્ય માપક્રમના એક કાંપા સાથે સંપાત થાય છે. જો આપેલ વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ \(0.04\, {cm}\) હોય, તો લોલકની ત્રિજ્યા \(...... \,\times 10^{-2} \,{cm}\) હશે.JEE Mains 2021 Hard
- ધારો કે \(\alpha, \alpha + 2, \alpha \in \mathbb{Z}\) એ દ્વિઘાત સમીકરણ \(x(x+2) + (x+1)(x+3) + (x+2)(x+4) + \ldots + (x+n-1)(x+n+1) = 4n\) નાં બીજ છે, કોઈક \(n \in \mathbb{N}\) માટે. તો \(n + \alpha\) બરાબર છે :JEE Mains 2026 Hard
- સમાન વાયુને સમાન કદ અને સમાન તાપમાન ધરાવતા બે પાત્રોમાં ભરવામાં આવે છે. જો અણુઓની સંખ્યાનો ગુણોત્તર \(1:4\) હોય તો .................... \(A\). વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં \(r.m.s.\) વેગ સમાન હશે \(B\).આ પાત્રોમાં દબાણનો ગુણોત્તર \(1:4\) હશે \(C\). દબાણનો ગુણોત્તર \(1: 1\) છે \(D\). વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં \(r.m.s.\) વેગનો ગુણોત્તર \(1:4\) હશે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- હોસ્પિટલમાં \(89\, \%\) દર્દીને હદયની બીમારી છે અને \(98\, \%\) એ ફેફસાની બીમારી છે. જો \(\mathrm{K}\, \%\) દર્દીને જો બંને પ્રકારની બીમારી હોય તો \(\mathrm{K}\) ની કિમંત આપલે પૈકી ક્યાં ગણમાં શક્ય નથી.JEE Mains 2021 Medium
- જે અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ ન હોય, તો \(100\) અને \(1000\) વચ્ચે આપેલી, અંકો \(1, 2, 3, 4, 5\) થી બનતી અને \(3\) અથવા \(5\) વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની સંખ્યા ............ છે.JEE Mains 2021 Medium
- ધારો કે \(P(4,4 \sqrt{3})\) પરવલય \(y^2=4ax\) પરનું બિંદુ છે અને PQ પરવલયની નાભીય જીવા છે. જો M અને N એ P અને Q માંથી પરવલયની નિયામિકા પર દોરેલા લંબપાદ હોય, તો ચતુષ્કોણ PQMN નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Medium