JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(5 \mathrm{~m}\) લંબાઈના એક સમક્ષિતિજ સીધો તાર કે જે પૂર્વથી પશ્રિમ દિશામાં લંબાયેલો (ખેંચાયેલો) છે એ \(0.60 \times 10^{-4} \mathrm{~Wb} \mathrm{~m}^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ધટકથી કાટકોણે પતન કરે છે. તારમાં પ્રેરીત \(emf\) નું તત્કાલીન મૂલ્ય _______ \(\times 10^{-3} \mathrm{~V}\) છે.
- A \(8\)
- B \(3\)
- C \(10\)
- D \(45\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{B}_{\mathrm{H}}=0.60 \times 10^{-4} \mathrm{~Wb} / \mathrm{m}^2 \) \( \text { Induced emf } e=B_H v \ell \) \( =0.60 \times 10^{-4} \times 10 \times 5 \) \( =3 \times 10^{-3} \mathrm{~V} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- E ગતિ ઊર્જા ધરાવતા ડ્યુટેરોન અને 2E ગતિઊર્જા ધરાવતા આલ્ફાકણની ડિ બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર n : 1 છે. તે n નું મૂલ્ય __________ છે.
(ધારીલો પ્રોટોનનું દળ = ન્યુટ્રોનનું દળ લો.)JEE Mains 2026 Hard - \(10 \mathrm{~V}\) ના બ્રેકડાઉન ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______ છે.
JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી \(t=4\,s\) એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. \(\mu A\) હશે?
JEE Mains 2019 Easy - \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\;gram\) પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને \(0^{\circ} C\) બરફમાં ફેરવવામાં આવે છે, તો \(27^{\circ} C\) તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો) (બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=80 \;Cal / gram\))JEE Mains 2020 Medium
- બે બિંદુવત ડાયપોલ \({\vec P_1}\) અને \({\vec P_2}\) એકબીજાથી \(x\) અંતરે અને \({\vec P_1}\) || \({\vec P_2}\) છે.આ બંને ડાયપોલ વચ્ચે કેટલું બળ લાગતું હશે?JEE Mains 2013 Medium
- એક કાર સમાન દિશામાં \(v_1\) વેગથી \(x\) અંતર, અને ત્યારબાદ \(x\) અંતર \(v_2\) વેગથી કાપે છે. કારનો સરેરાશ વેગ .......... થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સમાન તીવ્રતા ધરાવતા બે સુસબદ્ધ તરંગોની તીવ્રતા \({I}_{1}={I}_{2}={I}_{0}\) છે. વ્યતિકરણની ઘટનામાં ન્યૂનતમ તીવ્રતા શૂન્ય હોય ઑ મહત્તમ તીવ્રતા કેટલી થાય?JEE Mains 2021 Medium
- \(\mathrm{k}(\mathrm{k} \neq 0 )\) ની બધીજ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો મેળવો કે જેથી \(x\) નું સમીકરણ \(\frac{2}{x-1}-\frac{1}{x-2}=\frac{2}{k}\) ને એકપણ વાસ્તવિક બીજ ન હોય .JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(b\) ત્રિજ્યા ધરાવતી તક્તી માં \(a\) ત્રિજ્યા ધરાવતો હૉલ છે.જો તક્તીનું દળ પ્રતિ ક્ષેત્રફળ \(\left( {\frac{{{\sigma _0}}}{r}} \right)\)મુજબ બદલાતું હોય તો તક્તી કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
JEE Mains 2019 Hard - જો \( \int_{0}^{1}4~cot^{-1}(1-2x+4x^{2})dx=a~tan^{-1}(2)-b~log_{c}(5), \) જ્યાં a, b \( \in N \) છે, તો \( (2a+b) \) = ........... છે.JEE Mains 2026 Hard
- \(670 \,nm\) જેટલી ચોકકસ તરંગ લબાઈ (\(v\) વેગથી ગતિ કરતી પ્રકાશગંગામાંથી આવતો પ્રકાશ) માટે અવલોકાતી તરંગલંબાઇ \(670.7 \,nm\) છે.તો \(v\) નું મુલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- \(A\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\mu \) છે.જો કિરણ \(AB \) બાજુ પર \(\theta \) કોણે આપાત થાય તો તે બાજુ \(AC\) માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
JEE Mains 2015 Hard