ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

\(0.1\, mm\) જેટલું સ્લિટો વચ્ચેનું અંતર ધરાવતા યંગ ડબલ સ્લિટનાં પ્રયોગમાં જ્યારે \(\lambda_1\) તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે \(\frac{1}{40}\, rad\) ના કોણે પ્રકાશિત શલાકા જોવા મળે છે. જ્યારે \(\lambda_2\) તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ જ ગોઠવણી માટે પ્રકાશિત શલાકા આ જ કોણ આગળ મળે છે. જો તરંગલંબાઈ \(\lambda_1\) અને \(\lambda_2\) એ દૃશ્ય પ્રકાશ વિભાગ (\(380\,nm\) થી \(740\, nm \) સુધી) હોય તો તેમના મૂલ્ય કેટલા હશે.

  1. A \(625\, nm, 500\, nm\)
  2. B \(380\, nm, 525\, nm\)
  3. C \(380\, nm, 500\, nm\)
  4. D \(400\, nm, 500\, nm\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(625\, nm, 500\, nm\)

Step-by-step Solution

Detailed explanation

For maxima, \(\operatorname{dsin} \theta=n \lambda\) \(\lambda=\frac{\mathrm{d} \theta}{\mathrm{n}}\) ( \(\because \,\sin \theta \approx \theta \) when \(\theta\) is small ) \(=\frac{2500}{n}\, n m\) Take \(n=4,5\) for \(\lambda=625\, \mathrm{nm}\) and \(500 \,\mathrm{nm}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app