ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.

  1. A \( 60^{\circ} \)
  2. B \( 10^{\circ} \)
  3. C \( 30^{\circ} \)
  4. D \( 45^{\circ} \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \( 60^{\circ} \)

Step-by-step Solution

Detailed explanation

બ્રુસ્ટરનો નિયમ \( tan~\theta=\mu_{rel}=\sqrt{3} \) \( \theta=60^{\circ} \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app