JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
કોઈ એક સ્થાને ડીપ્-એન્ગલ (કોણ) \(30^{\circ}\) અને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિળ ઘટક \(0.5\) ઓર્સેટડ છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર (ઓર્સેટડમાં) ...................... થશે.
- A \(\frac{1}{\sqrt{3}}\)
- B \(\frac{1}{2}\)
- C \(\sqrt{3}\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{\sqrt{3}}\)
Step-by-step Solution
Detailed explanation
\(B _{ H }= B \cos \theta\) \(\therefore B =\frac{ B _{ H }}{\cos \theta}=\frac{0.5 G }{\cos 30^{\circ}} \Rightarrow \frac{ G }{\sqrt{3}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વસ્તુ \(45^{\circ}\) ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને \(45^{\circ}\) ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં \(n\) ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક \(.................\) થશે.JEE Mains 2023 Hard
- અવરોધની વચ્ચે રહેલો \(AC\) વૉલ્ટેજ કોના દ્વારા માપી શકાય?JEE Mains 2015 Easy
- કિસ્સા \(I\) માં, એક કાર્નોટ એન્જિન \(300\,K\) અને \(100\,K\) તાપમાનોની વચ્ચે કાર્યરત છે. કિસ્સા \(II\)' માં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે કાર્નોટ એન્જિન જોડવામાં આવેલ છે.કિસ્સા \(II\) માં કાર્નોટ એન્જિનના જોડણની કાર્યક્ષમતા કેટલી થશે?
JEE Mains 2022 Medium - \(10^{-2}\, m^2\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી સમક્ષિતિજ નળીમાંથી \(1.5\, ms^{-1}\) ઝડપે આવતા પણે ને હથેળી વડે રોકવામાં આવે છે.પાણી હથેળીને અથડાતાં તરત ઊભું રહી જાય છે તેમ ધારતા પાણીને રોકવા ઓછામા ઓછું ........ \(N\) બળ લગાવવું પડતું હશે?JEE Mains 2014 Medium
- પાણી એક સમક્ષિતિજ પાઈપમાં વહે છે, જેનો એક છેડો વાલ્વ વડે બંધ છે. પાઈપ સાથે જોડેલા દબાણ માપકનું વાંચન \(P_1\) છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે, ત્યારે દબાણ માપકનું વાંચન ઘટીને \(P_2\) થાય છે. પાઈપમાં વહેતા પાણીની ઝડપ _______ ના સમપ્રમાણમાં છે.JEE Mains 2025 Hard
- જો વિદ્યુતભાર \(e\), ઇલેક્ટ્રોન દળ \(m\), શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ \(c\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી \(\mu _0\) ને કોના એકમ તરીકે દર્શાવી શકાય?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- આપેલ આવ્રુતિ વિતરણ જુઓ.
જો બધીજ આવૃતિનો સરવાળો \(584\) હોય અને મધ્યસ્થ \(45\) હોય તો \(|\alpha-\beta|\) મેળવો.વર્ગ \(10-20\) \(20-30\) \(30-40\) \(40-50\) \(50-60\) આવૃતિ \(\alpha\) \(110\) \(54\) \(30\) \(\beta\) JEE Mains 2021 Hard - \(100\, {Nm}^{-1}\) બળ આચાળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(1\, {kg}\) દળનો પદાર્થ લટકાવેલ છે. દળને થોડોક નીચે ખેંચીને મુક્ત કરતાં તે \(T\) આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય તે સમય \(\frac{{T}}{{x}}\) હોય,તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{n}\) એ અનૃણ પૂર્ણાંક છે તો \((10)^{10} \cdot(11)^{11} \cdot(13)^{13}\) ના " \(4 \mathrm{n}+1\) " સ્વરૂપના ભજકોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(y =\sin x , y =\cos x\) અને \(y\)-અક્ષ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(A _{1}\) છે. વળી ધારોકે વક્રો \(y=\sin x\) \(y =\cos x , x\)-અક્ષ અને \(x =\frac{\pi}{2}\) થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(A _{2}\) છે. તો :JEE Mains 2021 Hard
- જો \(0 < x_1 < x_2 < x_3 < x_4 < x_5 < x_6\) હોય તેવી તમામ છ અંક વાળી સંખ્યાઆ \(x_1 x_2 x_3 x_4 x_5 x_6\) ને વધતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો \(72\) મી સંખ્યાનાં અંકોનો સરવાળો \(=........\) છે.JEE Mains 2023 Hard
- એક યાદચ્છિક ચલ X નું સંભાવના વિતરણ નીચે આપેલ છે :
જો \(E(X)=\frac{263}{15}\) હોય, તો \(P(X<20)=\) ___ .X \(4k\) \(\frac{30}{7} k\) \(\frac{32}{7} k\) \(\frac{34}{7} k\) \(\frac{36}{7} k\) \(\frac{38}{7} k\) \(\frac{40}{7} k\) \(6k\) P(X) \(\frac{2}{15}\) \(\frac{1}{15}\) \(\frac{2}{15}\) \(\frac{1}{5}\) \(\frac{1}{15}\) \(\frac{2}{15}\) \(\frac{1}{5}\) \(\frac{1}{15}\) JEE Mains 2026 Hard